Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા કેટલાક સામાજિક સવાલો, ૧૮૫ ( સાયન્સ ) ના અભ્યાસી થાય, તત્ત્વજ્ઞાન સમજે, ન્યાયમાં નિષ્કૃાત થાય અને જૈન ધર્મનું પૃથક્કરણ કરી પુસ્તક અને ભાષણના આકારમાં જૈન ધર્મનું પ્રતિપાદન કરે, સત્ય સમજાવે અને ચેાગ્ય ભાષામાં અન્યને નિષેધ કરે, દુનિયાના મોટા પ્રશ્નનાના નિકાલ જૈન દૃષ્ટિએ કરી આપે અને તે દૃષ્ટિજ વ્યાજબી દષ્ટિ છે. એમ જણાવે, ત્યારે ધારેલ કાર્ય રસ્તે પાડવાના પ્રસગા પ્રાપ્ત થાય તેમ લાગે છે. આવા ગૃહસ્થનુરૂ અથવા પ્રચારકમાં શા શા ગુણે હેવા જોઇએ તે આપણે વિચારીએ. ધર્મપ્રચારકમાં અડગ શાંતિ અને પેાતાના કાર્યમાં શ્રદ્ધા હોવી જોઈએ અને સ્વાત્યાગના દૃઢ નિ ય હેાવા જોઇએ. લગભગ સાધુ જેવું છત્રન ગાળવાના નિÎય કરનાર અને મુસાફરી તથા ભરણપોષણુ પૂરતા જ પૈસા રાખનાર એવા કર્મવીરને સ સારની જ જાળ ન જોઇએ. એની ભાવના અત્યંત નિર્મળ અને કાર્યોકુશળતા સચાટ જોઇએ. એના વર્તમાન પરિસ્થિતિના અભ્યાસ ઘણા ઉડા અને એના નિર્ગુ†ચે સ્પષ્ટ જોઈએ. એને પર પાનુ જ્ઞાન નિળ જોઇએ અને વત્ત`મન વિજ્ઞાનના સર્વ વિભાગેામાં એ કુશળ હોવા જોઇએ. પ્રાચિન સ'પ્રદાયમાં જે ખામી પડેલી જોવામાં આવતી હાય તે બતાવતાં એણે જરા પણ ભય રાખવા ન જોઇએ અને તે સ્પષ્ટવકતા હાવા જોઇએ. એનું શરીર મુસાફરીથી થાકે નહિ, ઉજાગરાથી કંટાળે નહિ, ગમે તેવા સવાલ પૂછાય તેથી ઉશ્કેરાઇ જાય નહિ તેવું જોઇએ. ત ંદુરસ્ત માણુસજજ સામાના વિચારા સહન કરી શકે છે, ઉશ્કેરાઇ જવાની ટેવ શારીરિક તેમજ માનસિક નબળાઈ ખતાવે છે. વળી જ્ઞાતિ કે સમાજના પ્રશ્નને આવે ત્યારે તેણે સ્પષ્ટ રીતે પેાતાના વિચારા બતાવવા જોઇએ, આવતી મુશ્કેલીએ દૂર કરવાના સાધના અનેક રીતે કરી આપે તેવી વિશિષ્ટ બુદ્ધિશક્તિ તેનામાં હાવી જોઇએ અને વ્યવહારકુશળતા સાથે સત્યપ્રિયતા હોવી જોઇએ, તેમજ ગમે તેટલા ભાગે પણ પેાતાના સ ંદેશા જગતને કહેવા છે અને જગતને પેાતાના મતનુ કરવુ છે એવા એના આત્મવેગ હાવા જોઇએ. આવા ધમ સન્યાસીઓને ઘણી અગવડા પડે, વિચારશૂન્ય સમાજ તેના કેટલાક નિર્ણયા પર હસે કે સામા પડે, પણ સ્વાત્યાગી કર્મવીર એ બાબતને તુચ્છ માને છે. એને એના ‘ સંદેશાએમાં ’ એટલે વિશ્વાસ હોય છે કે એને લેકરૂચિની દરકાર રહેતી નથી. વળી સથી અગત્યની બાબત એનુ` વન-ચારિત્ર છે, એના ચારિત્રમાં કાઇ પન્નુ પ્રકારનું દૂષણ ન હેાવું જોઇએ, એને કેાઇ જાતનું વ્યસન ન ડાવુ' જોઈએ, એને નાટક સિનેમા જોવાની ઇચ્છા પણ થવી ન જોઈએ, એણે મહાત્મા ગાંધીના માદ હૃદય સન્મુખ રાખવા જોઇએ અને ટુકામાં એને જોતાંજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32