________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલા,
૧૮૩
મહત્વના ગણાય. એશીઆ નગરીમાં જ્યારે શ્રીરત્નપ્રભસૂરિ મહારાજે સવા લાખ રાજપૂતાને જૈન મનાવ્યા, ત્યારે એ સવાલ ઉપર વિચાર કરવાનું કારણુ નહતુ. કારણ કે અંદરના સવ્યવહાર માટે એ સખ્યા પૂરતી હતી, પણ જૈનેતર સમાજમાંથી એક વ્યક્તિને જૈન દર્શન પર શ્રદ્ધા થાય તે અત્યારની સ્થિતિ પ્રમાણે તે તેણે કાં તેા સાધુ થવાને વિચાર કરવા પડે અથવા મનથી ધર્મચિ રાખી ।તાના અસલ સમાજમાં રહેવુ પડે. આવી સ્થિતિ થાય ત્યારે સમાજની સખ્યા કદી વધી શકે નહિ અને અસલ સમાજમાં રહેનાર આખરે લપસ્યા વગર પણ રહે નહિ. વળી અમુક સમર્થ વ્યક્તિનું ટટ્ટાન્ત લઈ બીજા અનેક પ્રાણીએ ધર્મસન્મુખ થતા હોય તે આથી અટકી જાય છે અને પરિણામે ચગ્ય રીતે વસ્તીમાં વધારા થતા ડાય તે અટકી પડે છે.
આમાં કેટલીક વાર એવા સવાલ કરવામાં આવે છે કે કન્યાવ્યવહાર ભાજનવ્યવ હારની સર્વ જૈનામાં અંદર અંદર છૂટ થાય તે કેટલાક નામધારી જૈના પશુ થાય. વ્યવહારમાં જેને ‘શીરા માટે શ્રાવક થતા કહેવામાં આવે છે તેવે! એક વર્ગ પશુ ઉત્પન્ન થાય અથવા કોઇ કાઇ વ્યકિત એવા ગેરલાભ લેનારી પશુ નીકળે, આ વાત વિચારવા જેવી છે, પણ તેના નિશ્ ય પણ થઇ શકે તેમ છે. અમુક વર્ષ સુધી શ્રાવક વર્ગમાં રહી પ્રમાણપત્ર મેળવેલ હોય તેને જૈન ગણવામાં આવે અથવા અમુક પ્રકારની ખાતરી કરી આપે તે જૈનમાં ગણાય—આવા નિયમા થાય. એમાં પણ ઘણી મુશ્કેલીએ છે, પશુ સવાલ એ છે કે આવી મુશ્કેલીઓના જ્યાંસુધી નિય ન થાય ત્યાંસુધી બહારનું નવીન લેાડી જૈન સમાજમાં આમેજ થાય નહિ અને તેમ અને નહિ ત્યાં સુધી સમાજશરીર વધારે દઢ અને હું. ઉપદેશકના પ્રયાસથી કે સાધુ મહાત્માઓના વિદ્વારથી કોઇ વ્યક્તિએ કદાચ અમુક વખત સુધી ધ સન્મુખ રહે અથવા મને પણ એથી ચિરસ્થાયી લાભ બનવા બહુ મુશ્કેલ છે. જો કૈાઇ આખી જ્ઞાતિ કે નાની સમાજ જૈન થવાના નિર્ણય કરે તે સદરહુ સવાલ ન ઉભા થાય, પણ એશીઆ નગરીમાં બન્યુ તેમ બનવું તે અત્યારે ઘણું મુશ્કેલ લાગે છે. તેથી આ સવાલને બરાબર હાથ ધરવાની જરૂર જØાય છે.
અત્યારે જૈન ધર્મ નહિ સ્વીકારનારી અનેક નાની નાની સમાજે છે, જેમને જૈનધર્મનુ' સત્ય સ્વરૂપ સમજાવવામાં આવે તે તેએ જૈન થઈ જાય. એના હેતુ એ છે કે ન્યાય અને વિજ્ઞાનના મતખ્યા અને શેાધાએ જૈન વિચારણાને ઘણી પુષ્ટિ આપી છે અને હજુ પણ એ ધના સિદ્ધાન્તીને યોગ્ય આકારમાં રજુ કરવામાં આવે તે તે ધર્મ દુનિયાને સર્વગ્રાહી થાય તેમ છે. એના સાત નય, સસલ’ગી, ક્રમ, નિગેાદ, પુગળ, પ્રમાણુવાદ અને મેાક્ષનુ સ્વરૂપ તેમજ સ્યાદ્વાદના સિદ્ધાતા એવા સત્તર છે, એવી સારી રીતે રા થઇ શકે તેવા છે કે નવીન જિનામ
For Private And Personal Use Only