________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શ્રી ને ધમ પ્રકાશ.
ગુપ્ત આત્મભેગ.*
મનુષ્ય જન્મ પામીને આપણે જે અનેક ફરજ બજાવવાની છે તે પૈકી આત્મભોગ આપો-સ્વયંસેવા કરવી, એ એક ઉચ્ચ કોટિની ફરજ છે. ગમે તે વસ્તુને ભોગ આપવાથી આપણે કાંઈ મેળવીએ છીએ અને તેને (લેભથી) વળગી રહેવાથી આપણે નુકશાન ખમીએ છીએ એ એક સત્ય સિદ્ધાંત છે. જે આપણે કદ્દગુણથી કાંઈ મેળવતા હોઈએ તે દણથી કાંઈ ખાઈએ છીએ એ નક્કી જ છે. પવિત્રતાના માર્ગમાં જે આપણે ફક્ત મેળવવી હોય તે આપણે આપણા સ્થળ મુખને ભોગ આપજ જોઈએ. “ખાના પીના ઔર કઈ દિન ખુદા મિલ જાયેગા
પામર, મૂર્ખ, ગમાર જનની માન્યતા છે. દુઃખ વેઠીએ તેજ સુખ મળે. ત્યના ઉત્તલ પંથે પ્રગતિ કરવા માટે આપણે આપણી પ્રમાદજન્ય ભૂલે-ખનિને ભેગ આપવા જ જોઈએ. પસે પેદા કરવા ઈચ્છીએ અને તગ્ય વ્યાપાર ઉદ્યમ ન કરીએ, પાપથી પાછા ફરવા ઈચ્છીએ અને પાપ કરવાનું ચાલુ રાખીએ ને આરોગ્ય મેળવવા ઇછીએ પણ કુપને ન છેડીએ તે શાં શાં ફળ મળે તે મજવું મુશ્કેલ નથી, તેથી જો આપણે ઉરચ થવું હોય તે આપણું નીચતા દૂર રવી જ જોઈએ.
જે માણસ નવાં કપડાં પહેરશે તેમણે જણને ત્યાગ કરવોજ પડશે, તેજ જબ જેઓ સત્યની શોધ કરતા હશે તેમણે અસત્યને ત્યાગ કરજ પડશે. મળી અથવા ખેડૂત પિતાના બાગ અથવા ખેતરમાંથી તરૂને એવી સુંદર રીતે કદી કાઢે છે કે તે (તરૂઓ ) નાશ પામે છતાં આપણુ ખોરાકને માટે ઉપગી ય તેવા છેડને પોષણ પણ આપે. જ્ઞાનરૂપ તરૂઓ મૂખોઈ વિનાની અને પવિત્ર મિમાંજ ઉછરે છે, પરંતુ નુકશાનને ભેગ આપીએ તેજ ન મળે.
આપણી ભૂલો અને દુષ્ટતાનો ભેગ આપવાથીજ આપણે સુખી જીવન મેળએ છીએ-વાસના અથવા તૃષ્ણાથી પીડાતું નથી, એવું મધુર જીવન મેળવીએ એ. મનુષ્યના દુર્ગણે તેના જીવનને કલેશ આપે છે. સારા અને સાચાને ભેગ |પવાની કાંઈ જરૂર નથી. પરંતુ જે કાંઈ ખરાબ અને અસત્ય હોય તેને જ ભેગ પિવાનું જરૂર છે. તેથી જ આ સર્વને ત્યાગ તે વાસ્તવિક નફજ છે–તેમાં ખોટ | કઈ છે જ નહિ. જો કે પહેલાં તે એમાં મારી ખોટ જેવું લાગે છે, એ ત્યાગ - ય લ છે. કારણકે તેની સાથે સ્વાર્થ, અંધકાર અને આવરણ જોડાયેલાં
* એ જઈસ અલનની વિચાર સૃષ્ઠ નંદનવનને આંગણે પુસ્તક ઉપરથી કેટલાએક ર સાથે.
For Private And Personal Use Only