________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત ખાભભાગ.
અને પાષા છે ત્યારે ત્યારે તે વધારે ખડખાર અને તાફાની થતી જાય છે અને તમારા મનને વધારે અને વધારે કમજામાં લે છે તથા છેવટે તમને અવનતિના ખાડામાં ઉતારી દે છે. તેથી જ્યાં સુધી માણુસા એ નજીવી દેખાતી ખામીને ભાગ આપે નહિ ત્યાં સુધી તેઓ એ ખામીને પેષણ આપવાથી કેટલે આન'દ, કેટલું .બળ, કેટલી શાંતિ અને કેટલી પવિત્રતા ખાવે છે તે શેાધી શકતા નથી. પરિણામે તે સ` દૈવી ગુણાને ખાવાથી અવનતિની ઉંડી ગર્તામાં પડે છે, એ તદ્દન સ્વાભાવિક છે. મનુષ્યજીવન જીવવાના ખરા ઉદ્દેશ પશુતાના ત્યાગ કરી સ્થૂલ સુખની પાછળ ફાંફાં મારવાનું છેાડી દેવાના છે. જયાં સુધી માસ એમ કરે નહિ ત્યાં સુધી તે અખ'ડાન'દના પ્રદેશમાં દાખલ થઇ શકે નહિ. મનુષ્યે મનુષ્ય થવું હાય તા આ હકીકત ઉપર ધ્યાન આપવુ જ જોઇએ. અન્યથા તે મનુષ્ય છતાં પશુજીવન નિૐ એમ કહેવામાં જરાં પણ અતશયક્તિ નથી.
માણસા પેાતાની અંગત ખામીઓથી પોતાની જાતને હલકી મનાવે છે, તે સ્વાભિમાન અને વિશ્વમાં અન્યનું ભલુ કરવાની શકિત ખુએ છે. તે અધ વાસનાઓથી દારાઇને પેાતાના માનસિક અંધકારને વધારે છે અને પેાતાના આત્માને વિશ્વવ્યાપક પ્રકાશનાં કીરણાથી બેનસીબ રાખે છે. આ અખંડ તેજથી દુનિયામાં જે કાંઇ સુંદર અને સત્ય છે તે જોઇ શકાય છે અને વસ્તુઓની યથાર્થ - તાને સમજી શકાય છે. વાસનાએ સત્યના માર્ગની અવરોધક છે. વાસના
નુ અલિદાન આપવાથી માણસે ભય અને શંકાથી મુક્ત થાય છે અને નિડ રતા અને દીર્ઘ દૃષ્ટિને મેળવે છે.
તમારા સ્વાથી વિચારાના ભાગ આપે.. ચમ દૃષ્ટિથી પર દિવ્ય ઢષ્ટિને ગમ્ય એવી કોઇ ઉચ્ચ, ઉમદા અને ઉદાત્ત વસ્તુ ઉપર તમારા મનને સ્થિર કરો. આટલું થયે તમે ખાત્રીથી માનજો કે તમે સફળ જીવન જીવા છે.
અન્યના વિચાર, જીવન અને ધર્મના પ્રથમ જરા પણ વિચાર ન કરતાં તેમને સ્નેહું અને દયાથી ચાહવા અને મમત્વનું બલિદાન આપવુ, એજ આ મનુ ષ્યજીવનની મહત્તા છે. મમત્વ અથવા ભેદ એ અહંકાર અથવા સ્વાર્થનું રૂપ છે. તે એક દુર્ગુણુ છે, પણ એક વખત જ્યારે મન સ્નેહ અને મમતાના રસ્તાઓનુ દર્શોન કરે છે ત્યાર પછી તે મમત્વ અને ભેદ દૂર થાય છે.
સ્વાર્થને વશ થયેલે માણસ પેાતાના કકે ખરી કરી પેાતાના મતથી જૂદા પડતાં માણસાના મતને ખાટા ગણે છે અને બીજાને સીધે રસ્તે હડાવવા જતાં તે પેાતેજ ઉંધે રસ્તે હડી જાય છે. તેને સીધે રસ્તે હૅડાવવા માટે આતુર હોય એવાં મનુષ્ય સાથે તેને વિરોધ થાય છે. આથી તેના અભિમાનને હાનિ પહેાંચે છે અને તે કંગાળ બની જાય છે, પછી તે હુંમેશાં ક્રોધી, દુ:ખી અને સંકુચિત
For Private And Personal Use Only