________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત આત્મભોગ.
હોય છે પણ જ્યારે તે ખરો લાભ મેળવે છે ત્યારે જ તે જોઈ શકે છે, વિચારી શકે છે કે એ ત્યાગ અવશ્ય કરવા જેવો હતો અને તે કર્યો એ બહુ સારું જ થયું. પછી તેને વસ્તુઓ ઉપરનો મમત્વ કે મેહ નડતા નથી, તે સહેલાઈથી તેનો ત્યાગ કરી શકે છે. જ્યારે કે દારૂમાં મસ્ત રહેનાર મનુષ્ય પિતાની તે ટેવને ભેગ આપવાનું નક્કી કરે છે ત્યારે તેને પ્રથમ તે બહુજ દુઃખ થાય છે. તેને એમ લાગે છે કે તે કઈ મહાન આનંદ ખુએ છે, પરંતુ જયારે તે પૂર્ણ ફરેડ મેળવે છે ત્યારે તેની ખોટી ઈચ્છાઓ મરી જાય છે અને તેનું મન શાંત અને ગંભીર બને છે. પછી જ તે જાણે છે કે તેણે શરાબ પીવાનું છોડી દીધા પછી જ આ બધું મેળવ્યું છે અને જે તેણે ખાયું તે અસત્ય અને ખરાબ હતું અને તેથી તે રાખવા લાયક ન હતું. અરેરે ! તે રાખવાથી તેને સતત દુઃખજ થતું હતું. પણ હવે તેણે વત્ત નમાં, આત્મસંયમમાં, ગાંભીર્યમાં અને મનની અસીમ શાંતિમાં જે કોઈ મેળવ્યું છે તે સત્ય અને સારું છે અને તે તેને મેળવવું જોઈતું હતું. ખરા ત્યાગનું આવું જ પરિણામ આવે છે. પહેલાં તે તે ત્યાગ તેને દુઃખદાયક લાગે છે અને આટલાથીજ માણસે તેનાથી દૂર રહે છે, કારણ કે તેઓ સ્વાર્થને તજી દેવામાં અથવા તેને જીતવામાં પ્રથમ કાંઈ હેત જોઈ શકતા નથી. સ્વાર્થ ત્યાગ કરવો, એ તેમને જે કાંઈ મધુર છે અથવા જે કાંઈ સુખ અને આનંદ આપનાર છે તેને ત્યજી દઈ દુ:ખ શરણે જવા બરાબર લાગે છે, પણ જયારે તે ત્યાગનું ખરું ફળ અનુભવે છે ત્યારે તેના તે વિચાર સદંતર બદલાઈ જાય છે અને ત્યાગનું ઉંચું માહાસ્ય સમજી સદા કાળ તેનું સેવન કરવા ઉઘુક્ત બને છે.
જ્યાં સુધી કોઈ માણસ નફા અથવા બદલાની આશા વિના છેવાને ખુશી ન હોય ત્યાંસુધી તે નિઃસ્વાથી થઈ શક નથી અને ઉમદા સુખ મેળવી શક નથી. માણસોએ પિતાની સ્વાર્થ વૃત્તિ અને ટેવોનો ભેગ આપવાને ખુશીથી તૈયાર રહેવું જોઈએ. માણસે એ બીજાનાં સુખને માટે કોઈ પણ બદલાની આશા વિના અથવા પિતાના ભલાની કઈ પણ દરકાર વિના પિતાની વાર્થવૃત્તિને ભેગ આપવા તત્પર રહેવું જોઈએ. અરે ! એટલું જ નહિ પણ જે તે વિશ્વને સુંદર અને સુખી બનાવી શકે તે તેણે પોતાને માટે સર્વે નુકશાન ખમવા, પિતાનાં સર્વ સુખ અથવા આનંદને નાશ કરવા, અરે ! આ જીદગીને પણ ભેગ આપવા તૈયાર રહેવું જોઈએ. માનવ જીવનનું એજ ખરૂં રહસ્ય છે. એ વિનાનું મનુષ્ય જીવન પશુ જીવન છે, પામર જીવન છે, અધમ જીવન છે. શું અન્યના ભલાને માટે પતાની સ્વાર્થ વૃત્તિને ભેગ આપનાર કોઈ એવે છે? જો ભી માણસ સુવાની વાસનાને ત્યજી દે તે શું તે કાંઈ વે છે? જે ચેર ચેરી કરવાનું ત્યજી દે તે શું તે કાંઈ ખવે છે? જે સ્વદી માણસ પિતાની સ્વછંદી ટેવને ભેગ આપે તે
તે બંધ વે છે?
For Private And Personal Use Only