________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
23
શ્રી જૈન ધર્મ પ્રકાશ
અનુભવે અને ચારિત્રના નમુના અને તે તેની પછવાડે લાખા માણુસા ગાંડાઘેલા થઇ જાય એમાં જરા પણ શ ંકા જેવું લાગતુ નથી. આવા ધર્મપ્રચારકે અમુક વ્યક્તિ જૈનસમાજમાં આવતી હોય તે તેને કેવી સગવડ કરી આપવી, આખી પેટાકામ આવતી હાય તે તેની સાથે સંવ્યવહાર કેવા પ્રકારના રાખવા ? અમુક પ્રદેશમાં ધર્મ પ્રચાર થતે હાય તા ત્યાં ચાકસ પરિસ્થિતિ કેવી રીતે અને કયા સાધ નાથી ઉભી કરવી ? એ સર્વ સવાલેને નિર્ણય કરવા પડે, પણ બુદ્ધિવૈભવવાળા સમર્થ પ્રચારક સર્વ સાલે હાથ ધરી શકે અને હિતકારી પરિણામેા ઉપ
નવી શકે.
ઉપર જે વાત થઇ તે આદશ ધર્મપ્રચારકની થઇ. એટલી હદ સુધીના પ્રચારક ન મળે ત્યાં સુધી બેસી રહેવાની જરૂર નથી. એથી જેટલે દરજ્જે ન્યૂનતા હાય તેટલે દરજજે અલ્પતા તે ગણાયજ, પણ કાર્ય ન કરવામાં તેા કાંઇ લાભ નથીજ; તેા પછી સહુજ ઓછાથી ચલાવવું; પરંતુ સ્પષ્ટ વક્તા અને નીડર તેમજ પૂર્ણ અભ્યાસી અને વમાન શૈલીના જાણુનારે ધર્મપ્રચારક તરીકેનું કા હાથ ધરવા ચાગ્ય છે. અત્યારે આપણા સમાજ એવી પરિસ્થિતિમાં છે કે એનુ' જીવન લગભગ સત્વહીન થતુ જાય છે, એનામાં દષ્ટાને લગભગ અભાવ હોય એવી વિચિત્ર ચર્ચા ત્યાં ચાલે છે, એના કાર્ય વાસ્તુકે વણિક દૃષ્ટિથી હિસાબ કરનારા જણાય છે, એમાં શ્યામàળ આપનારાની સંખ્યા ઘણી ઘેાડી છે, એમાં કામ કરનારની કિંમત નથી, એટલું જ નહિ પણ કાર્ય કરનારને ચેનકેન પ્રકારેણુ બેસાડી દેવાના ઉલટા પ્રયત્ના ઘણી દિશાએથી થતા જોવાય છે, તેવા વખતમાં જો ધર્મ પ્રચારક નીડર અને અભ્યાસી ન હોય તે તે જરૂર બહુ ઘેાડા વખતમાં ગભરાઇને બેસી જવાનેા પ્રસગ લાવી મૂકે. આત્મભાગ આપવાની ઇચ્છા વગર, નીડર થવાના નિર્ણય વગર; સ્પષ્ટ હકીકત કહેવાની માનસિક હિંમત વગર ધર્મપ્રચારક થવાના નિણું યપર આવવાથી કામ કરનારને અને સમાજને બહુ લાભ રાય તેમ અત્યારે જસુાતુ નથી. કેટલીકવાર તેા એવા પણ ખ્યાલ બાંધવા પડશે પ્રેમ લાગે છે કે ધર્મપ્રચારકે વત માન સમાજને તદ્નન ભૂલી જઈ નવીન વજ આખા સ્વત: ઉત્પન્ન કરવેા પડશે. ગમે તેમ અવલેાકનથી જણાય પશુ એટલું તે ચાકસ લાગે છે કે ધર્મ પ્રચાર કરવા માટે ઘણા વિશાળ હૃદયવાળા, સાધુધ પ્રાથે તુલ્યતા કરાવી શકે તેવા, પૂર્ણ અભ્ય:સી, સ્પષ્ટ સત્યવકતા, આત્મત્યાગી અને ોધ દૃષ્ટાઓની બહુ જરૂર છે અને એવા પ્રચારકેા ઉત્પન્ન થાય ત્યારેજ સમાજની ખ્યામાં વધારો થઇ શકવાને સ`ભન્ન ઉત્પન્ન થાય તેમ છે.
સમાજની અત્યારની પરિસ્થિતિમાંથી જે સાર નીકળે છે તે ખાસ વિચારવા
For Private And Personal Use Only