Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદાદિક શીતળ દ્રવ્યને થતે જોષતા ઉપયાગ ૧૭૫ જનેાએ તે અવશ્ય આદરવા ચેગ્ય છે. તન મન વચનની શુદ્ધિ-નિર્મળતા થાય તે માટે તપ કરવાના છે. અલ્જીદિક વિકારથી શરીરમાં ભળેલા મળ તપસ્યાવડે દૂર થાય છે, શરીર શુદ્ધ-નિળ થવાથી મનવિચાર-બુદ્ધિ સુધરવા પામે છે અને વિચાર-મુદ્ધિ સુધર્યાથી વાચા-વાણી શુદ્ધ-પવિત્ર મને છે. એ રીતે આચાર વિચાર અને વાણી શુદ્ધ-પવિત્ર બનવાથી અશુભ કર્મ બંધ થતે! અટકે છે અને શુભ અનુખ ધજ થાય છે અથવા શુદ્ધ ઉપયેગડે કર્મક્ષય ( નિર્જરા ) કરી આત્મા નિળ થઈ શકે છે. રાગદ્વેષ અને મેહુ એજ મહા દેાષા ચીવટથી વ વા ચેાગ્ય છે. જયારે એ મહા દ્વેષ! મૂળમાંથી સર્વ યા ટળે છે, ત્યારેજ આત્મા વીતરાગ અવસ્થા પામીને પરમાત્મપદ ચેાગ્ય અનત જ્ઞાન, અનત દન, અન ંત ચારિત્ર ( આન’ૐ ) અને અનંત વીર્ય-શકિત પ્રાપ્ત કરી અંતે અક્ષય, અવિનાશી નિર્વાણુ ( મેાક્ષ ) પદ્ય મેળવી શકે છે, જેથી જન્મ મરણુ સધી સર્વ દુ:ખનેા અત આવે છે. ઉત્તમ પ્ર કારની ક્ષમા-સમતા-સહનશીલતા, મૃદ્ભુતા-નમ્રતા, શ્રુતા-સરલતા, નિર્લોભતા, જીતેન્દ્રિયતા, સત્યરસિકતા, પ્રમાણિકતા યા પવિત્રતા, નિ:સ્પૃહતા અને સુશીલતા પૂર્વોક્ત તપસ્યા સાથે ભવ્યાત્માને કલ્યાણકારી થવા પામે છે, જેમ રાગી માણુસને નિજ રાગ નિવારણાર્થે ઉત્તમ વૈધના વચન અનુસારે વર્તન કરતાં હિત-શ્રેય સમજે છે, તેમ સ’સારી જીવને પણ સર્વજ્ઞ પ્રભુનાં પવિત્ર વચન પ્રમાણે વર્તાતાં જ સર્વ શ્રેય સંભવે છે. ઇતિશ્ચમ ૩૦ ક॰ વિ प्रजुनी विलेपन पूजामां उत्तम चंदनादिक शीतल द्रव्यनोज थवो जोड़तो उपयोग. પ્રભુપૂજા પ્રસ ંગે પ્રભુના અંગે ઉત્તમમાં ઉત્તમ સુગ ંધી ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિલેપન કરવાનું કહ્યું છે અને તે વિલેપન પૂજા કહેવાય છે એમ સમજ નારા સુગુણુ વિરલ શ્રાવક ભાઇ વ્હેને આત્મવૃક્ષ પૂર્વક પ્રતિદિન પ્રભુની વિલેપન પૂજા કરતા હશે, પરંતુ મહેાળે ભાગે ભેળા ભાઇ અેને પ્રભુ પૂજાના ખરા હેતુ નડુિં સમજતા હેાવાથી સ્વસ્થ્ય ઈચ્છાનુસારે તેમાં ફેરફાર કરી નાંખે છે અને પછી તે રૂઢિનુ રૂપ પકડે છે. જેમ તાપથી સુકાયેલ માણસ શીતળ ચંદનાદિક રસનું શરીરે વિલેપન કરી તાપ-સંતાપથી મુક્ત થઇ શીતળતા અનુભવે છે તેમ કિતરસિક ભવ્યાત્મા જન્મ જરા અને મરણ સંબધી ત્રિવિધ સાંસારિક તાપથી મુકત થવા અને આત્માની સહુજ શીતળતાને અનુભવ મેળવવા માટે પરમ પ્રાણપ્રિય પરમા મા પ્રભુનું ઉત્તમ આલંબન ગ્રહી પ્રભુના અ ંગે શ્રેષ્ઠ ચંદનાદિક શીતળ દ્રવ્યનું વિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32