Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * નગ્ય ઉપદેશ સમિતિકા ગ્રંથ પ્રવેશ ૩૩૩ ૨૧ જિનઆજ્ઞામાં રક્ત રહેનારને પાપને અભાવ, વિનાતપે વિશુદ્ધિ તથા મોક્ષસુખની પ્રાપ્તિ. એના ઉપર શ્રી પૃથ્વીચંદ્રનું ઉદાહરણ. ૨૨ જિનઆજ્ઞાનું આરાધન બહથત—ગીતાર્થગુરૂની સેવાવડે થઈ શકે, માટે ગીતાર્થગુરૂની સેવા-ઉપાસના સંબંધી ઉપદેશ અને એના ઉપર જયતી શ્રાવિકાનું ઉદાહરણ. ૨૩ અગીતાર્થ—અપકૃતની સેવાને નિષેધ. તે ઉપર સુમતિનાગિલ ચરિત્ર, ૨૪ કુમાર્ગ સંસર્ગ માં લાગેલાને ઉભય લેક હાનિ. તે ઉપર સૂર અને ચંદ્રની કથા. - ૨૫ આ દુઃખમય સંસારમાં સર્વ જીવની રક્ષા કરનારા સમતાધારી સાધુએને જ સુખ પ્રાપ્તિનો સંભવ. અન્ય અયતનાવંતને નહિ, - ૨૬ સામાન્ય રીતે કષાયત્યાગને ઉપદેશ અને તે ઉપર સેચાનક હાથીનું દ્રષ્ટાન્ત. - ૨૭ ધન ધાન્યાદિકને અસાર જાણી ધર્મસાધન વડે દુઃખને પાર પામવે. તે ઉપર થાવાપુત્રની કથા. ૨૮ વિષયસુખનું ક્ષણિકપણું જાણી-વિચારી તેમાં પ્રતિબંધ કરવાને નિષેધ. એના ઉપર ઈલાયચીપુત્રનું દ્રષ્ટાત. ૨૯ જિનપૂજા, ગુરૂસેવા, ધર્મશ્રવણ, તત્ત્વવિચારણ, તપસ્યા કરવી તથા દાન દેવું અને દેવરાવવું-એ સાત કૃ શ્રાવકને સાત નરક નિવારનારાં છે. તે ઉપર ધનદ, નામિવિનમિ, ચિલાતીપુત્ર,સ્કંદક અને ભદ્રનંદીની કથા. ૩૦ કષાયનું અનર્થકારીપણું અને તેના ઉપર દમદત રાજર્ષિનું દ્રષ્ટાન્ત. ૩૧ પરાયા દોષ દેખવા–ઉઘાડા કરવાને નિષેધ અને તે ઉપર સાધારણ શ્રેષ્ઠીની તથા શ્રાવકપુત્રની કથા. ૩૨ દશપ્રકારને વિનય અને તે ઉપર શ્રી ભુવનંતિલકનું દ્રષ્ટાન્ત., ૩૩ અતિ આકરે રેષ કરવાવડે સુકૃત-પુન્યને નાશ અને સર્વને અસં. તેષ-વેદ-અશાન્તિ થાય. તે ઉપર મંડૂકીક્ષપક (સાધુ) નું દ્રષ્ટાન્ત. ૩૪માન–અહંકારને ત્યાગ કરવા ઉપદેશ અને તે ઉપર દશાર્ણભદ્રની કથા. ૩૫ માયા-છળકપટ-દંભ તજવા સંબંધી ઉપદેશ. ૩૬ લેભ તજવા સંબંધી ઉપદેશ અને ભુવનભાનુ ચરિત્ર અનુગત ચાર કવાય ગતિ ચાર દાન્ત. - ૩૭ કઠોર વચન પરિહાર અને તેના ઉપર વૃદ્ધ માતા અને પુત્રનું દ્રષ્ટાન્ત, ૩૮ શ્રાવક કુચિત વેષ, પરગ્રહમાં (એકલા-પસ્તાવ વગર) અપ્રવેશ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32