________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલો.
आपणा केटलाक सामाजिक सवालो. (કેન્ફરન્સની વર્તમાન દશાનાં કારણેની પર્યાલોચના).
(૩) સામાજિક સવાલોની આલોચના કરતાં આપણી કોન્ફરન્સ સંબંધી તેના બંધારણને અંગે ચર્ચા કરી. એના સંબંધમાં છેલા પ્રસંગે જે વિચારણા કરી તેને નિષ્કર્ષ એ થયો કે એ સંસ્થાની ચેજના એક વિચારક મંડળની હોવા છતાં કાર્યવાહી મંડળ તેને બનાવવામાં આવ્યું તેને પરિણામે ઘણું ગેરસમજુતી થવાના પ્રસંગે બન્યા અને તેમ બને તે દીર્ઘ દ્રષ્ટિથી જોઈ શકાય તેમ પડ્યું હતું, છતાં એજ પ્રણાલિકાપર બંધાયેલા અન્ય કોમના બંધારણ ઘણું કાર્ય કરી શક્યા છે અને હજુ પણ ચાલે છે અને નવીન બંધારણે થાય છે તે પણ લગભગ એજ ધોરણે થાય છે, તેથી કેન્ફરન્સની વર્તમાન વિચારણીય સ્થિતિનાં બીજાં પણ કારણે તપાસવા ચગ્ય છે. આ અત્યંત વિશાળ જના જેણે એક વખત આખી જીનકેમનું દયાન ખેંચ્યું હતું તેને બની શકતી દરેક દિશાએ અવકવાની ખાસ જરૂર છે, કારણ કે એ સવાલની વિચારણામાં આપણું ભવિષ્યના કાર્યોની રૂપરેખા બરાબર દેરવાનાં ઘણું સાધને મળવા સંભવિત છે અને થયેલ અનુભવને તેથી લાભ લઈ શકાય તેમ છે. - કોન્ફરન્સ એ મહાન વિચારણીય બંધારણ અને વિચાર સંમેલનનું સ્થાન છે. એ બાબતમાં તે જરા પણ સંશય પડે તેવું નથી. પરંતુ આપણી પ્રાચીન પદ્ધતિમાં અને વર્તમાન પાશ્ચાત્ય પદ્ધતિને અનુસાર ગોઠવાયેલી નવીન પદ્ધતિમાં કેટલાક ફેરફાર છે તેને અનુરૂપ થતાં બહુ મુશ્કેલી જણાઈ. આપણી જુની પદ્ધતિમાં થતાં જ્ઞાતિ અથવા સંઘનાં મહાજને, સાજના કે સંમેલને જોયાં હોય તો તેમાં વ્યવસ્થા કઈ પણ પ્રકારની જણાતી નથી, માત્ર આગેવાને જેને મેટો ભાગ ધનવાનને હોય છે તેમને એમાં અગ્ર સ્થાન મળે છે અને તેઓ પિતાનું ધાર્યું કરી શકે છે, જ્યારે કેટલીકવાર તે એક આગેવાન નાયક પોતે આખા વર્ગને દોરવી શકે છે. આવા સંમેલનમાં પ્રાકૃત વ્યક્તિઓથી ભાગ લેવા નથી, તેઓને મુંગા મુંગા સંભળવાનું જ હોય છે અને કદાચ કાંઈ બોલવા જાય તે તેને પાછા પાડવાને પ્રયાસ થાય છે. એવા સાજના કે નાતમેળાના આગેવાને માટે એટલું કહી શકાય કે ઘણીખરીવાર તેમના હૃદયમાં કહિત અથવા જ્ઞાતિહિત ઘણું હોય છે અને તે ઉપર તેમનું લક્ષ્ય પણ હોય છે, તેઓ પિતાના વ્યવસાય ઉપરાંત કેમ કે જ્ઞાતિ માટે વખત, ધન અને બુદ્ધિને ભેગ પણ આપતાં હોય છે, છતાં સત્તાના તેરમાં ઘણી વખ
For Private And Personal Use Only