Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ કાશ. બ્રહ્મચર્યને ઘણું ખરે આધાર મન ઉપર રહ્યો છે, કારણ કે વીર્યના વેગને સંધ મનની સાથે છે, તેથી મનના ખરાબ વિચારે રોકવા જોઈએ. મનુષ્યનું મન રામુદ્રની હેડી જેવું છે, જેમાં સંકલ્પ વિકપની લહેર ઉઠતી જાય છે. જ્ઞાની પુરૂએ નને બે જીભવાળે સર્ષ કહ્યો છે. એક જીભમાં અમૃત ભર્યું છે અને બીજી છસમાં ઝેર ભર્યું છે. શુભ વિચાર તે અમૃત અને ખરાબ વિચાર તે ઝેર સમજવું. અશુભ વિચાર એકદમ ઉત્પન્ન થતા નથી પરંતુ ધીમે ધીમે લાંબા સમય સુધી એમને એમાં ફસાવાથી તે અતિ દઢ થાય છે. શરૂઆતમાં કંઈક કુસંગને લીધે વિષય ઉપર ઈચ્છા થાય છે. વિષય વાસનાથી કે ધનની અભિલાષાથી સુંદર ભપકાર મકાનની અથવા સારાં સારાં ભેજનની તૃષ્ણામાં વધતાં ભેગવિલાસની વાં છા પણ વધે છે અને એવી રીતે મને ધીમે ધીમે એવા વિષયો પસંદ કરવા માંડે છે. અને પછી તે ભોગવવાની ઈચ્છા થાય છે ત્યારે તે એવા વિષયે પ્રાપ્ત કરવાનો ઉપાય શોધવા લાગે છે. આખરે એવી તે અધમ દશા પ્રાપ્ત થઈ જાય છે કે કે તેને ગમે તેટલો ઠપકે રખપે, ગમે તેટલું કષ્ટ થાય, ગમે તેટલા અપરાધ કરવા પડે તો પણ ચિત્ત એવા વિષયપરથી હઠી શકતું નથી અને પરિણામે ઘરબારને ત્યાગ કરવો પડે, ટાઢ તડકો સહન કરે પડે, પિતાના પ્રાણ ત્યાગ કરે પડે, એ સ છું તેને સુલભ થઈ પડે છે. પરંતુ એ ખરાબ સ્વભાવ છેડી દે એ બહુજ કઠણ ડાઈ પડે છે, જે અશુભ વિચાર પ્રથમ ઉત્પન્ન થાય તે સમયે જ એ અશુભ અને દુષ્ટ છે ! જાણી તેને તરતજ રેકી દેવામાં આવે અગર મન ઉપર અંકુશ રાખવામાં આવે એવા અશુભ વિચારથી બચવા સંભવ રહે માટે અશુભ વિચારમાંથી સનને રેકવાને કુસંગને ત્યાગ અને સત્સંગ ગ્રહણ કરવો જોઈએ અને સત્સંગની મદદથી ધીમે ધીમે અશુભ વિચારો દૂર કરવા જોઈએ. સત્સંગ અને વીર્યની ૨હાથી મન અને ઇંદ્રિય પવિત્ર અને પુષ્ટ થાય છે, તેમજ વિદ્યાભ્યાસથી મને એટલી તે ઉતિ પ્રાપ્ત કરે છે કે અંતે પરિશ્રમ વિના પણ વિદ્યા પ્રાપ્ત થવા લાગે છે. વીર્યનું રક્ષણ કરનાર પુરૂષના મનની શક્તિ એટલી બધી તેજ થાય છે કે તે 18 જાતમાં ગમે તેવું કઠીન કાર્ય હોય તે સહેલાઈથી કરી શકે છે, માટે સર્વ અનુષ્ય બાળવયમાંથી બ્રહ્મચર્ય પાળી વીર્યનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ. અમીચંદ કરસનજી શેઠ. સ્કુલ માસ્તર-વીશળ હડમતીયા (જુનાગઢ). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32