________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ કાશ.
* * * *
*
*
निरोगी जींदगीनुं सर्वोत्तम साधन.
આ લેખ દરેક જૈનશાળાના શિક્ષકે વિદ્યાથીઓને વખતે વખત વાંચી સંભહાલ તેને ભાવાર્થ બરાબર સમજાવે.
આપણા આદેશમાં પ્રાચીન સમય કરતાં હાલના જમાનામાં વિદ્યા ઓછી વાથી તેમજ બાળવયમાં તથા વૃદ્ધ વયમાં લગ્નદિ કારણોથી બ્રહ્મચર્યને નિયમ
પાસના કથન પ્રમાણે પાળવામાં આવતું નથી, પણ જેવી રીતે એક સુંદર અને મજબુત મકાન બાંધવા માટે ઘણોજે ટકાઉ પાયે નાંખવાની જરૂર છે તેવીજ રીતે શરીર આરોગ્ય અને દીર્ઘાયુ કરવા માટે બ્રહ્મચર્યરૂપી અતિ મજબુત પાયાની ખાસ જરૂર છે. મન, વચન અને કાયાથી ખરાબ વિષયેની ઈચ્છા નહિ કરતાં છે વશ રાખીને વિદ્યાભ્યાસ કરે તે બ્રહ્મચર્ય.
નીચે જણાવેલા નવ પ્રકારે બ્રહ્મચર્યને ભંગ થાય છે.
૧ ખરાબ સોબત, ૨ ખરાબ ભાષણ, ૩ નઠારા વિચાર, ૪ કામ ઉપજાવે તેવાં પુસ્તકે વાંચવા અથવા સાંભળવા, પ કામ ઉપજાવે તેવાં ગાયન ગાવાં અથવા રાભળવાં, દર સ્ત્રીઓનાં અંગો કુદષ્ટિથી નિહાળીને જોવાં, છ એકાંતમાં સ્ત્રી-પુરૂકેળાપ થવો, ૮ સ્ત્રીઓનાં ટેળામાં જઈને બેસવું, ૯ કુદરતના નિયમ વિરૂદ્ધ હરકિસ કરી વીર્યને નાશ કરે. એ નવ પ્રકારથી બચીને સંપૂર્ણ રીતે વિદ્યાબસ કરવો એ અખંડ બ્રહ્મચર્ય કહેવાય.
બ્રહ્મચર્ય એટલે વીર્યનું રક્ષણ કરવું, અને એ વીર્યનું રક્ષણ કરવાથી શરીર રાજબુત, નિરોગી, કાન્તિવાળું, બળવાન અને રૂછપુષ્ટ થાય છે. જે માણસ વીર્યનું રબર રક્ષણ કરે છે તેને સંપૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય છે તેમજ વિદ્યા, બુદ્ધિ અને પવિત્ર વિચારની વૃદ્ધિ થાય છે, તથા તેનું મન હમેશાં મગ્ન રહે છે. બાળલગ્ન તેમજ
વિવાહથી વીર્યને નાશ થાય છે. આ જમાનામાં પંદર વર્ષની કન્યા હોય તે ચીશ વર્ષનો વર જોઈએ. તેથી વિરૂદ્ધ લગ્ન થવાથી વીર્યને નાશ થવા સંભવ રહે . શરીર નબળું, બળહીન, રોગિષ્ટ અને કાતિ વિનાનું થઈ જાય છે, શક્તિ ઓછી થઈ જાય છે અને દુષ્ટ વિચારની વૃદ્ધિ થાય છે. પ્રાચીનકાળમાં પુરૂષ ત્રીશ વર્ષ : ધી રખને કન્યા અઢાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળતાં અને ત્યારબાદ લગ્નાદિ બાબતજોડાતાં હતાં.
પંદરથી વીશ વર્ષની ઉમરના છોકરાઓમાં આ ટેવ જોવામાં આવે છે, માટે માબાપ દર પિ તેવા છોડ ઉપર બાબર ધ્યાન આપવાની જરૂર છે.
For Private And Personal Use Only