________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સંવાલા,
૪:
એનુ સાધ્ય કાર્ય ક્રિયા છે. અમુક વાત સ્પષ્ટ રીતે કહેવાથી કાર્ય થતુ હોય તે તે રીતે કહેવાની જરૂર છે. અમુક વખતે ઘેાડા વખત માન રહેવાથી કામ આગળ જતાં વધારે સુંદર રીતે થાય તેમ લાગતું હોય તેા માન રહેવાની જરૂર છે. બાલવા ખાતર ખેલવું એ અંકુશ વગરના હાથી જેવું છે. એ સાચ્ચ લક્ષ્યમાં ન હોય તે ખેદાનમેદાન કરી શકે, પણ લાભ કાઇ જાતના કરી શકે નહિ. આથી સ્પષ્ટ થશે કે .વચનસ્વતત્રતા માત્ર સાધન છે અને તેની કિ ંમત સાધન પૂરતીજ ગણવાની છે. અને એમાં જો મૂળ મુદ્દા ચુકયા અને ગમે તેમ ખેલવાનું જ શરૂ રાખ્યું તેા લાભને ખદલે હાનિ વધારે થાય છે.
*, *
કાન્ફરન્સના અધિવેશનને અંગે આ સુત્ર ઉપર આપણે કાંઇક વિચાર કરીએ. સર્વ વ્યકિતઓને વિચારે ખતાવવાની અને આપ લે કરવાની જે છુટ મળી તેનેજ અંગે કાંઇક ઉતાવળ થતી જોવામાં આવી. બહારના અંકુશ વિચાર પ્રગટનને ગે મૂકવા એતા કોન્ફરન્સના મૂળ ઉદ્દેશના ઘાત` કરવા જેવું હતું અને તેથી કાર્ય - વાહુકાએ એ દિશાએ કામ નજ લીધું અને તે યાગ્ય કર્યું, પણ વિચારદર્શનને અ ંગે ઘણી સારી આમતે બહાર આવી તે સાથે નિરંકુશતાનું પણ રાજ્ય શરૂ થયું સ્પષ્ટ રીતે ખેલનારા એમ ન સમજ્યા કે હજી આપણે સ્વતંત્રતાની શરૂઆતની દિશામાં છીએ, ત્યાં છેવટ સુધી દાડીને પહોંચવાની લાંગ ન મારવી જોઇએ, તેઓ એ તા એકદમ સ્થાપિત હુકા પર ત્રાપ મારવા માંડી અને પ્રજાસત્તાક રાજ્યના ( Democracy ) સ્વપ્ના જોવા માંડ્યા, એલ્લુ જ નહિ પણ સ્પષ્ટ રીતે તેના પર વિવેચના કરવા લાગ્યા. તેમને એમજ ખાત્રી હતી કે હવે કેન્ફરન્સનું રાજય થયું એટલે પ્રજાસત્તાક રાજય થઈજ ગયું; તેઓ કાન્તને વિચારદર્શક મડળને બદલે કાર્યગ્રાહી મડળજ માનવા લાગ્યા, અને સત્તાના પાયાપર રચાયેલ અભિમાનના સિંહાસને પડી જતાં અનુભવવા લાગ્યા. તેમને ભાગ્યેજ ખબર હતી કે હજુ સત્તાએ પોતાના સપૂર્ણ દ્વાર ખાઇ નાખ્યા નથી અને તેનામાં હજી શક્તિ અને સત્ત્વ છે. આવા સંઘર્ષણને પરિણામે એક બાજુ સત્તાધારીઓએ કાન્ફરન્સના પાયાને હચમચાવવા માંડ્યા અને બીજી ખાજુએ વિચારદર્શનની સ્વતંત્રતાને સહજ આધાત પડતા તે કયાંથી આવે છે તેનેા ખ્યાલ ન કરતાં નવીન વગે પણ તેનું કારણુ કાન્ફરન્સને માની લીધી, આમ થવાથી કેટલાક તે સ ંસ્થા તરફ બેદરકાર અન્યા અને કેટલાક તેની વિરૂદ્ધ વિચારા દર્શાવવા માંડી ગયા, તેઓના ધ્યાનમાં આઘાત કયાંથી અને શામાટે આવે છે તેને ખ્યાલ ન રહ્યા, કોન્ફરન્સ એ આપણુ પેાતાનુંજ મંડળ છે એ વાત લક્ષ્યમાં ન રહી અને જાણે એ કોઇ સંસ્થા છે જેની સાથે આપણે કાંઇ લાગતુ વળગતુજ ન ડાય તેવી રીતે એના સંબંધમાં ટીકા કરવા માંડી. કાન્સની સંસ્થા ભવિષ્યની આશાએ પૂરણ કરવામાં અથવા ઉત્ક્રાન્તિને અંગે અતિ ઉપયોગી વ્યવ
For Private And Personal Use Only