Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુસ્તક ૩૪ મુ श्री जैन धर्म प्रकाश. देवं श्रेणिकवत्पूजय गुरुं वंदस्व गोविंदवत् । दानं शील तपः प्रसंगसुभगां चाभ्यस्य सद्भावनां ॥ श्रेयांसश्च सुदर्शनश्च भगवानाद्यः स चक्री यथा । धर्म्ये कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ॥ १ ॥ . Acharya Shri Kailassagarsuri Gyanmandir માહુ -સવત ૧૯૯૫. વીર સ્વત-૨૪૪૫. [અંક ૧૧ મા १ श्री आत्मोपदेश सझाय. સાસરીએ એમ જઇએ રે ખાઈ સાસરીએ એમ જઇયે. જિન ધર્મ તે સાસરૂં કહીયે, જિનવર દેવ તે સસરે; જિન આણા સાસુ રઢીયાળી, તેના કહ્યામાં વિચરો રે બાઇ, સાસરીએ એમ જઈ અરાં ને પરાં કાંહિ ન ભમયે, ભમતા જસ વિલહીયે મૈં બાઇ. સાસરીએ એ આંકણી, શિયલ સ્વભાવ સાહે ઘાઘરીયા, યા કાંચલડી; સમકિત ઓઢણી ઓઢી રે ઝીણી, શંકા મેલે ન ખરડી રેખા. સાસરીએ૦ ૨ નિશ્ચય ને વ્યવહારતણા છે, પાયે નેર ખલકે; એ વિધ ધર્મ' સાધુ થાકને!, કાને અકાટા ઝલકે રે ભાઇ. તપ તણા એ ખેરખા ખાંડે, તગતગે તેજે સારા; જ્ઞાન પરમત તણું તે અર્ચા, માંડે પરિણામની ધારા રે ખાઇ. રાગ સિંદુરનું કીધું ટીલું, શિયલના ચાંલે સેહું; ભાવના હાર હૈયામાં લડુંકે, 'દાનનાં કકણુ સેહે રે ખાઇ. સુમતિ સાહેલી સાથે લેને, દીઠે મારગ વહીએ; ક્રોધ પાય કુમતિ અજ્ઞાની, તેથી વાત ન કરીએ રે ભાઈ. મિથ્યાત્વી પીયરમાં ન વસીયે, રહેતાં અલખામણાં થઈએ; માઢુ માયા માવતર વિરૂ, લેિ કાળ નિગમીએ રે ભાઇ. અનુભવ પ્રીતમ સાથે રમતાં, પ્રેમે આ પ૬ લહીએ; વિનયપ્રભસૂરિ પ્રસાદે, ભાવે શિવસુખ હીએ રે બાઈ. For Private And Personal Use Only સાં સ! સૌ સા સા સા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32