Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવ્ય ઉપદેશ સતિક ગ્રંથ પ્રવેશ: ૩૩૫ ૬૧ પુદય વગર ધર્મમાર્ગની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૬૨ મોક્ષમાર્ગ આદરવા તત્પરનું પણ પુન્ય-ભાતું કેધાદિક શત્રુઓ હરી લે છે. ૬૩ જિનધર્મવિમુખને અજ્ઞાનકવડે થતે નરકપાત અને પૂરણ તાપસની કથા. - ૬૪-૬૫ આઠ મદ તજવાને અધિકાર અને તે ઉપર વિપ, મહાવીરજીવ મરીચિ, સનત કુમાર, વસુભૂતિ, સાગરચંદ્ર, દ્રોપદીજીવ સુકુમાલિકા, આષાઢભૂતિ અને રાવણ-એએના કપ્રસિદ્ધ દ્રષ્ટાન્ત ૬૬ જગતમાં એક વાળાગ્ર માત્ર પ્રદેશ પણ સ્વજન્મ વગરને ખાલી નથી રહ્યો, તથાપિ મેહવિકળતાવડે પરવશપણાથી જીવ સુખ નથી પામતે. - ૬૭ મનુષ્ય ભવાદિક સામગ્રી પુનઃ પુન; પામવાનું દુર્લભપણું. એ ઉપર કાપંટિક, ચાણક્ય, ધાન્ય, ધૂત (જૂગાર), રત્ન, મૂળદેવ, સુરેન્દ્રદત્ત, ચર્મ (કચ્છ-કાચબે), ધુંસરું અને શમીલા, સ્થંભ, સંવરમુનિ તથા સ્કૂલભદ્રજીનાં બોધદાયક દ્રષ્ટાન્ત. ૬૮ બાળ, યુવા અને વૃદ્ધ એ ત્રણે અવસ્થામાં પણ ધર્મસમયનું દુર્લભપણું. ૬૯ બાળવયથી આરંભી દાનશીલાદિક સુકૃત્ય સંચયતરફ રાખવું જોઈતું ધ્યાન, ૭૦ પૂર્વભવસંચિત સુકૃત–પુન્યને પ્રભાવ, તે ઉપર મૃગાપુત્રનું ચરિત્ર. ૭૧ સમકિતનું લક્ષણ અને તેના ઉપર શ્રી મૃગજ મુનિનું દ્રષ્ટાન્ત. ૭૨ સર્વોક્ત સાત ક્ષેત્રમાં દ્રવ્ય વ્યય કરનાર, રૂડી લેશ્યાવાળા, નિમડી જીના જન્મની પવિત્રતા-સફળતા. 99 પરમાર્થ જ્ઞાન પૂર્વક આ ઉપદેશસપ્રતિકાગ્રંથનું પઠન કરતાં ફળ લાભ. આ રીતે ઉક્ત ૭૩ ગાથામાં જે અમૂલ્ય ઉપદેશ શ્રી ગ્રંથકારે આપ્યો છે તેને ટુંક સાર તથા તેનું સમર્થન કરવા જે જે ઉપયોગી કથાઓ ટીકામાં આપી છે તેના નામ માત્ર પત્ર આપવામાં આવ્યા છે. સર્વ મળી એકંદર ૧૦૧કથા થવા જાય છે. વિસ્તારરૂશિ અને પ્રાપ્ત થતા ઉપદેશને નિજ હદયમાં દ્રઢ કરવા ઈચ્છતા દરેક સુરા જોએ ઉક્ત ટીકાને આશ્રય લઈ શ્રી ગુરૂમુખ તેનું રહસ્ય સમજવા ખપ કરો. મૂળ ગ્રંથની ૭૩ ગાથાની ભાષા અત્યંત મૃદુ, સરલ, સુબોધ અને હૃદય ઉપર અતિ ઉત્તમ અસર કરે એવી, અર્થગંભીર અને આલ્હાદક હોવાથી દરેક આત્માથી જન ધારે તો તે કંઠાગ્ર પણ કરી શકે તેમ છે. એવાજ શુભાશયથી તેનો લાભ લેવા ઈચ્છના. રને સુગમતા મળે માટે મૂળ ગાથાઓ તેના ભાષા-અનુવાદ સાથે એક લઘુ પુસ્તકમાં સંગ્રહિત કરવા વિચાર પ્રભળ્યું છે. ટીકા પણ સંસ્કૃત પ્રાકૃતાદિક ગદ્યમાં લેવાથી સુબોધ જનેને અધિક આનંદદાયક થઈ શકે એમ હોવાથી તેમને આલસ્ય પરિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32