Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ કાશ.
હરીને તેને યથાયોગ્ય લાભ લેવા સૂચવવું એગ્ય છે. આ નવ્ય (નવન) ઉપદેશ રતિકા કરતાં જૂની એક બીજી સપ્તતિકા શ્રી આત્માનંદ સભા તરફથી પ્રસિદ્ધ થયેલી જાણે છે. તેમાં પણ તેને વિદ્વાન ગ્રંથકર્તા પંડિત પ્રવર શ્રીમત્ સોમ ધર્મ ગણીએ જે ઉત્તમ બેધ આપે છે. તેને પણ સાર-લાભ મેળવી, ભવ્યાત્માઓ રાજહંસની પેઠે અનાદિ મલીન જડ વાસનાઓ તજી, અમૃત જેવી ઉત્તમ લાભકારી ઉચિત કરણ આદરી, ઉત્તમ લક્ષ સાથે તેનું સંસેવન કરી સદાય સુખી થાઓ.
- ઈતિશમૂ.
श्री जैन पाढशाळाता बाळकोने अठींगो गुंथती वखते
गावानुं गायन,
એ ટેક,
ભાવે
(રાગ પુનમચંદનીને). સવ–બંધુ આત્મહિતની શિક્ષા પ્રીતે સાંભળે
જેથી પામો આ ભવ પરભવ સુખ અપાર; ભાવે આરાધો ભવી જેનધર્મ જે શાશ્વતેરે.
સાખી. અગ્રેસર–પ્રભાતમાં ઉઠી સદા, આરાધો નવકાર
ભવસાગરમાં મંત્ર એ, નાવરૂપી નિરધાર. સર્વ-પછી સામાયક વિધિથી કરવું સર્વદારે, રાખો પુઆ શાવક પેઠે સાચી ટેક.
સખી, અગ્રેસર–સૂત્રપાઠ શીખ્યા પછી, ગુરૂને નામે શીશ;
જિનમંદિરમાં પિસીને, વદે શ્રી જગદીશ. સર્વ–કાજે પુજે કાઢી આશાતના દરે કરે, વિધિથી પૂજા કરવી રાખીને વિવેક.
સાખી. સર–ચાડી ન ખાવી કોઈની દેવી ને કોઈને ગાળ;
મશ્કરી કરવી નહિકદી, કરવીનકેઈની આળ. સર્વ–મશ્કરીના કરનારા અંતે દુઃખ બહુ પામશે,
છપન કેટી જાદવ પેક થાય વિનાશ.
ભાવે
ભાવે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32