Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નન્ય ઉપદેશ સપ્તતિકા ગ્રંથપ્રવેશ. पूज्य श्री क्षेमराज सुनिप्रणीत नव्य उपदेशसप्ततिका ग्रंथप्रवेश. ૩૧ (લેખક--સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી—પાટણ, ) ઉપદેશ સમ્રુતિકા નામના મૂળ ૭૩ ઇંદ્રવજ્રા છંદું વાળા ગ્રંથ લગભગ ૮ હજાર લેક જેવડી મોટી સ્વપજ્ઞઢીકા સાથે શ્રી ક્ષેમરાજ નામના એક પૂજ્ય મહાશયે સંવત ૧૫૪૭ માં તૈયાર કરેલા ભાવનગરની શ્રીજૈન ધર્મ પ્રસારક સસ્થા તરફથી હમણાં થાપું થયાં મહાર પડેલા છે. તે અમને લેટ દાખલ પ્રાપ્ત થતાં, ભવ્યજનાને તેમાંના સદુપદેશ સ્વમાતૃ ભાષામાં સ્પષ્ટ ગ્રાહ્ય થાય એવા આશયથી તેના ભાષાઅનુવાદ સંક્ષેપરૂપ કરવા વિચાર થયા અને ટીકાના આધાર લેવા પડે ત્યાં લઈને તે તૈયાર કર્યો. પછી તે ઉપરથી પાટણના સુશ્રદ્ધાળુ ભેજક ગિરધરલાલ હેમચંદે બીજો એક પદ્યાત્મક ભાષાનુવાદ પણ રિગીત છંદમાં તૈયાર કર્યો. તે બધા અમે સાંભળી તૈયે અને અમને એમ લાગ્યુ કે જે તે પદ્ય! કંડાગ્ર કરીને સમજ સાથે ગાવામાં આવે તેા તેથી મન ઉપર ઘણી સારી અસર થઇ શકે, પરંતુ તેની ખાત્રી તેા તેના પ્રમાદરદ્ગિત આદર કરનારને જ સહેજે થઈ શકે. હવે ઉક્ત ગ્રંથમાં ગાથાવાર કયા કયા અગત્યના વિષયાના તેની ટીકાદ્વારા તપ્રતિપાદક કથાએ સાથે સમાવેશ કરવામાં આવ્યા છે તેના સ્પષ્ટતયા ખ્યાલ તેના જિજ્ઞાસુઓને આવી શકે અને મુદ્દાની વાર્તા સ્વહૃદય ઉપર અંકિત થઈ શકે માટે અત્ર તેના સહુજ વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. ૧ શ્રી તીર્થંકરોનાં ચરણકમળને પ્રણામ કરવા રૂપ મગલાચરણુ કરીને ભ્રવ્ય જનાને સત્યમાર્ગ બતાવવા આ ઉપદેશ સઋતિકા ગ્રંથના આરભ ૨ સર્વાંન-જિનશાસન સેવન, શીલ-સદાચાર પાલન, અને ખાટ્ટુ આળ નહિ દેવુ.તે ઉપર અનુક્રમે કંસરી ચાર, રાહિણી અને વૃદ્ધા-ડાશીની કથાઓ ટીકામાં કહી છે. ૩ પછિદ્ર નહિ પ્રકાશવુ, રૌદ્ર કામ નહિ કરવું અને ક્ષુદ્રને પણ મિત્ર જેવા ગણવા તે ઉપર અનુક્રમે દત્ત, ઝિંઝતકુમાર અને સમવિજય તથા કીર્તિચન્દ્રની કથા. For Private And Personal Use Only ૪ રાગાદિક ઉપદ્રવ પ્રાપ્ત થયા પહેલાંજ ધર્મસાધન સંબધી ઉદ્યમ કરવેા, ૫ રગવડે મનની અશાન્તિ, તેમ થતાં ધમ બુદ્ધિના લાપ અને તેથી સુખના આરા તેના ઉપર શ્રી સનત્કુમાર ચડ્ડી' સવિસ્તર ચરિત્ર,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32