Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન અહમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર આયોજિત, ડૉ. રતનબેન ખીમજીભાઈ છાડવા પ્રેરિત, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખસ્થાને અમદાવાદ ગુજરાત વિશ્વકોશ ભવનમાં તા. ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ માં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૫ યોજાઈ રહ્યું છે. વિદ્વાનો દ્વારા સત્રમાં પ્રસ્તુત થનાર “જેનદર્શનમાં કેળવણી વિચાર” વિષયક શોધપત્રો અને નિબંધોને ગ્રંથસ્થ કરી આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. ૨૦૧૬ જૂનમાં અમરેલી ખાતે યોજાયેલ જેન સાહિત્ય જ્ઞાનસત્ર ૧૪ માં પ્રસ્તુત થયેલ કેળવણી અંગેના લેખો પણ આમાં સમાવિષ્ટ કર્યા છે. જ્ઞાનસત્રનો બીજો વિષય “વિનયધર્મી પરના શોધપત્રો અલગ ગ્રંથો દ્વારા પ્રગટ કરેલ છે. જૈનધર્મમાં શિક્ષણ અને કેળવણીને એક અલગ જ દેષ્ટિબિંદુથી જોવામાં આવે છે. આ લેખોમાં શિક્ષણના અલગ અલગ પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા છે. વિદ્વાનોએ શોધપત્રો પાઠવ્યા છે અને પ્રસ્તુતિ માટે ઉપસ્થિત રહેવાની સંમતિ દર્શાવી છે. તે માટે તેઓનો આભાર માનું છું. સંપાદનકાર્યમાં મારા ધર્મપત્ની ડૉ. મધુબહેનનો સહયોગ મળ્યો છે. જ્ઞાનસત્રના આયોજન કાર્યમાં ખીમજીભાઈ છાડવા, ડૉ. નલિનીબહેન દેસાઈ તથા પ્રકાશભાઈ શાહનો પુરુષાર્થ અનુમોદનીય જૈનદર્શનમાં કેળવણી વિચાર - અનુક્રમણિકા ક્રમ વિષય લેખકનું નામ ૧. જૈનદર્શનમાં કેળવણી વિચાર ડૉ. રતનબેન છાડવા ૭ ૨. જૈન શિક્ષણ દ્વારા ધર્મમૂલ્યો મિતેશભાઈ શાહ ૩. વર્તમાનમાં અસરકારક જૈનશિક્ષણની ડૉ. છાયાબેન શાહ પદ્ધતિઓ ૪. જૈન ધર્મમાં કેળવણીનું મહત્ત્વ પ્રદીપકુમાર ટોલીયા ૨૯ ૫. જૈનદર્શનમાં શિક્ષણ કેળવણીના માર્ગે ડૉ. સેજલ શાહ ૬. આદર્શ પાઠશાળા સ્મિતા પિનાકીન શાહ ૪૬ ૭. કેળવણીમાં માનવીય મૂલ્યો અને ગુણવંત બરવાળિયા નૈતિક શિક્ષણ ૮. જૈન શિક્ષણ અને બાળમાનસ ડૉ. ભાનુબેન સત્રા ૯. જૈન ધર્મમાં શિક્ષણ અંગેની વિચારણા જિતેન્દ્ર કામદાર ૧૦. મૂક્તિ અપાવે તે જ વિદ્યા ચેતન ચંદુલાલ શાહ ૧૧. જૈન ધર્મ અને શિક્ષણમાં તેનું અવગાહન સુધાબેન ખંઢેરિયા ૧૨. સાંપ્રત સમયમાં જૈન ધર્મના શિક્ષણની પારુલબેન ગાંધી રૂપરેખા ૧૩. જૈન શિક્ષણ સંસ્કારિત શિક્ષણ ખીમજીભાઈ છાડવા ૯૦ ૧૪. જૈન ધર્મમાં કેળવણીની વિચારણા ભારતી દીપક મહેતા ૯૩ ૧૫. જૈન ધર્મ સંદર્ભે તપોવન ગુરુકુળ મિતેશભાઈ શાહ ૧૦૩ શિક્ષણ પદ્ધતિ ૧૬. સમૂહ માધ્યમો અને જૈન ધર્મનું શિક્ષણ ડૉ. પ્રીતિ શાહ ૧૭. જૈન શિક્ષણ : એક વિશ્લેષણ સુરેશભાઈ પંચમીયા ૧૧૮ ૧૮. સુવ્રતી, દીક્ષાર્થી વિ. ને જૈન શિક્ષણ ડૉ. મધુબહેન બરવાળિયા ૧૨૨ ૧૯. એક વિશિષ્ટ જૈન શિક્ષણ પદ્ધતિ શૈલેષી અજમેરા ૧૨૫ ૧૦૯ જાન્યુ. ૨૦૧૦ ગુણવંત બરવાળિયા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 70