________________
જેન ચિત્ર ક૯પક્રમ થ ીને
ચિત્રો ચીતરાએલાં હતાં, જેમાંથી ઘણાંખરાં ચિત્રો ઘસાઈ ગએલાં હોવાથી, નાશમાંથી બચેલો ભા. આ ચિત્રમાં રજૂ કરેલ છે. આ પાટલીનાં ચિત્રો પશ્ચિમ ભારતની ચિત્રકલાનાં ચઢીયાતા સમયના હોય એમ લાગે છે. આ ચિત્રમાં પાંચમા તીર્થંકર સુમતિનાથથી શરૂ કરીને નવમા તીર્થંકર સુવિધિના સુધીનાં તીર્થંકરનાં તેમની માતા સાથેનાં ચિત્રો આપેલાં છે. પાટલીના ઉપરના ભાગમાં કાળા રંગથી આ પ્રમાણે અક્ષરે લખેલાં છેઃ
કુમતનાથ સંસાર......... ......... નારી સુપાર્શ્વનાથ.....કુદરર.... વંમ જારીની રકમ સુવિધિના આ ચિત્રોમાં સુમતિનાથના શરીરને સુવર્ણ વર્ણ છે પદ્મપ્રભુના શરીરને રાતે રંગ છે, સુપાર્શ્વનાથના શરીરનો સુવર્ણ વર્ણ છે, ચંદ્રપ્રભુના તથા સુવિધિનાથન શરીરને સફેદ વર્ણ છે. પાંચે તીર્થકરની માતાના શરીરને સુવર્ણ વર્ણ છે. દરેક માતાઓની કંચકીને રંગ અનકમે લીલો, પીળો, લીલો, વાદળી તથા લાલ છે. દરેકના માથે મુગટ તથા કાનમાં કુંડલ છે. દરેકનું ઉત્તરાસંગ ઉડતું દેખાય છે.
"Aho Shrutgyanam"