________________
ત્રિ વિવરણ
ચિત્ર ૧૧ કાછડપકિાનાં સુશેને. ઉપરોક્ત ગ્રંથભંડારની જ આ કાષ્ટપટ્ટિક પણ લગભગ તેરમા સિકાના સમયની છે. આ કાષ્ટપટ્ટિકા ૩૨ ઇંચ લાંબી તથા ૩ ચિ પહોળી છે. રાતા રંગની પૃષ્ઠભૂમિ પર પીળા, કાળા, લીલા તથા લાલ રંગને આ ચિત્રાકૃતિઓમાં ઉપગ કરવામાં આવેલે છે. આ ચિત્રમાં અનુક્રમે ૧ હંસપક્ષી, ૨ હરણ તથા ૩ વર્ધમાન સંપુટની ચિત્રાકૃતિઓ રજૂ કરવામાં આવેલી છે.
ફલક ૧૨ ચિત્ર ૧૨ કાઠપત્રિકાનાં સુશોભન, ચિત્ર ૧૧ના અનુસંધાનમાં, અનુક્રમે ૧ કમલકુલ, ૨ હાથી તથા ૩ સિંહાસનની માંગલિક ચિત્રાકૃતિઓ આ ચિત્રમાં રજૂ કરેલી છે.
ચિત્ર ૧૧-૧૨ પણ એક જ પાટલીના બે ભાગે છે. આ ચિત્રાકૃતિઓ પણ કઈ શીખાઉ ચિત્રકારે ચીતરેલી હોય એમ લાગે છે.
ફલક ૧૩ ચિત્ર ૧૩ કાષ્ઠપદિકાનાં સુશોભને. ચિત્ર ૧-૨ વાળી કાષ્ટ પદિકાના પાછળના ભાગ પરથી આ ચિત્રાકૃતિ અહીં રજૂ કરેલી છે. આ ચિત્રાકૃતિ આપણને અગિયારમા સૈકા પશ્ચિમ ભારતનાં સુશોભનેને એક અપૂર્વ નમૂને પૂરા પાડે છે.
ફલક ૧૪-૧૫ ચિત્ર ૧૪-૧૫ કાષ્ઠપદિકાનાં સુશોભને. હંસાવલિની ચિત્રાકૃતિઓવાળી આ પાટલીની લંબાઈ ૨૧ ઇંચ અને પહેળાઈ ૩ ઈંચ છે. બંને ચિત્રામાં પાંચ પાંચ હંસોની સુંદર હાર છે. આ પાટલી પણ લગભગ તેરમા સૈકાની છે. આ પોટલીમાં કાળા રંગની પૃષ્ઠભૂમિ ઉપર લાલ, પીળા તથા સફેદ રંગથી હંસ પક્ષીઓ ચીતરેલાં છે. હંસપક્ષી જેન શિપમાં તથા ચિત્રોમાં ઘણી જગ્યાએ મળી આવે છે.
ફિલક ૧૬ થી ૧૮ ચિત્ર ૧૬-૧૭–૧૮ કાપદિકાઓનાં સુશોભન. અષ્ટમાંગલિકનાં સુશોભનવાળી આ કાષ્ઠપદ્રિકા ૩૫ ઇંચ લાંબી તથા ૩ ઇચ પહોળી છે. ચિત્ર ૧૬-૧-૧૮ માં વહેંચાયેલી આ પાટલીમાં અનુક્રમે આ પ્રમાણે ચિત્રો ચીતરાએલાં છે. ચિત્ર ૧૬માં ૧ હંસ પક્ષી, ૨ હાથી, ૩ દરેણું, ૪ સિંહાસનનાં ચિત્રો છે. ચિત્ર ૧૭માં ૫ વર્ધમાન સંપુટ, ૬ પૂર્ણકલશ, ૭ મ યુગલ, ૮ શ્રીવત્સ તથા ચિત્ર ૧૮માં ૯ સ્વસ્તિક (સાથીઓ), ૧૦ નંદ્યાવર્ત, ૧૧ હાથી તથા ૧૨ હંસપક્ષીની ચિત્રાકૃતિઓ ચીતરેલી છે. આ ચિત્રોમાં પ્રથમના બે અને છેલ્લા બે ચિત્રો સિવાય ૩ થી ૧૦ સુધીની ચિત્રાકૃતિઓ અષ્ટમંગલની છે. આ ચિત્રો પણ તેરમા સિકાનાં છે. રાતા રંગની પૃષ્ઠભૂમિ પર લીલા, કાળ, પીળો, તથા લાલ રંગને ઉપયોગ કરીને આ ચિત્રાકૃતિઓ ચીતરવામાં આવેલી છે.
ચિત્ર ૧૯ કાઢપદિકાનાં સુશોભને ભગવતી સૂત્રની ૩૧ ઈંચ લાંબી તથા ૩ ઇચ પહોળી એવી બે કાષ્ટ્રપદ્રિકામાં જૈનોના ચોવીશે તીર્થકરેની માતાએ તથા બાળકરૂપે ચોવીશ તીર્થંકરોનાં
"Aho Shrutgyanam