Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 208
________________ ૬૨. જૈન ચિત્રકુમ ગ્રંથ ીજો મરીને કટપૂતના નામની વ્યંતરી થઈ હતી; તે વ્યંતરીએ તાપસીનું રૂપ વિષુવી, પેાતાની જટામાં હિમ જેવું ઠંડું પાણી ભરી પ્રભુના શરીર ઉપર છાંટવા માંડયું. તે જળ વડે પ્રભુને બહુ જ આકરો શીત ઉપસર્ગ થયે, છતાં પ્રભુને નિશ્ચલ જાણીને, તે વ્યંતરી પ્રભુની ક્ષમા માંગીને ચરણમાં નમી પડી, આ શીત ઉપસર્ગને સહન કરતા અને છઠ્ઠના તપવડે વિશુદ્ધ થએલા પ્રભુને તે વખતે લેાકાર્વાધ -અધિજ્ઞાન ઉત્પન્ન થયું. ચિત્રમાં ડાબી બાજુએ કાર્યાત્સર્ગ મુદ્રાએ પ્રભુ ઊભેલા છે. પ્રભુના ઉપરના ભાગમાં તાપસી રૂપે વિકુવૈલી જટામાં પાણી ભરી ભરીને છાંટતી એવી કટપૂતના વ્યંતરીને ચિત્રકારે ચિત્રની જમણી બાજુએ રજૂ કરેલી છે. પાણી છાંટવા છતાં પ્રભુને નિશ્ચલ જાણીને, તે બ્યતરી પ્રભુના ચરણમાં નમી પડતી અને પ્રભુની સ્તુતિ કરતી, પ્રભુના જમણા પગની પાસે રજૂ કરેલી છે. આ ચિત્રપ્રસંગ પણ બીજી પ્રતામાં ભાગ્યે જ મળી આવે છે. ફલક ૮૯ ચિત્ર ૨૦૩ પ્રભુ મહાવીરની સ્તુતિ કરતા ચમરેન્દ્ર. ચિત્રના ઉપરના ભાગમાં, ચિત્રની ડાબી માજુએ કાયોત્સર્ગમાં ઊભા રહેલા પ્રભુ મહાવીરનું શરણ લેતે ચરેન્દ્ર, ચિત્રની જમણી બાજુએ કરેલા છે. ચમરેન્દ્રના ઉપરના ભાગમાં એક વૃક્ષની રજૂઆત ચિત્રકારે કરેલી છે. રા ચિત્રના નીચેના ભાગમાં હાથી ઉપર બેસીને પ્રભુ મહાવીરને વંદન કરવા આવતે પ્રદેશી રાજા હાથીના ઉપર બેઠેલા છે. હાથીની આગળ એક પદાતિ સૈનિક છે. ચિત્રની ખાજુના ભૌમિતિક આકૃતિવાળે હાંસિયેા પણ દર્શનીય છે. ચિત્ર ૨૦૪ ચમરેન્દ્રનેા ઉત્પાત. પૂરણ નામના એક ઋષિ તપ તપીને અસુરકુમારના ઈંદ્રચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થયેા. તેણે ઉત્પન્ન થતાંની સાથે જ પેાતાના મસ્તક ઉપર સૌધર્મેન્દ્રને જાંચે તેણે અદેખાઈથી પ્રેરાઈ, ગુસ્સે થઇ, પ્રભુ શ્રી વીરનું શરણું લઇ ભયંકર રૂપ ધારણ કર્યું અને હાથમાં પરિઘ નામનું શસ્ત્ર લઈ ગર્જના કરતા સૌધર્મેન્દ્રના આત્મરક્ષક દેવેાને ત્રાસ આપતે ઊંચે ચડ્યો. ત્યાં જઈને સૌધર્માવત સક નામના વિમાનની વૈર્દિકામાં પગ મૂકી ઈંદ્રને ધમકાવવા લાગ્યું. પછી ઇંદ્રે ગુસ્સે થઇને તેના તરફ્ન્તસલ્યમાન વજ્ર મૂકયું. ચરેન્દ્ર ગભરાઈને નાસતા નાસતે પ્રભુ મહાવીરના ચરણકમળમાં આવી નમી પડયો. પછી ઇંદ્રે અવિધજ્ઞાનથી આ વૃતાંત જાણ્યે, અને માત્ર ચાર આંગળ જ છેટું રહેલું વજા પાછું ખેંચી લીધું. ચિત્રમાં ઉપરના ભાગમાં ચમરેન્દ્ર અને સૌધર્મેન્દ્ર યુદ્ધ સંધાને, નીચેના ભાગમાં સૌધર્મેન્દ્રે પેાતાની પાછળ મૂકેલા વજ્રથી કાર્યોત્સર્ગમાં ઊભેલા પ્રભુ મહાવીરનું શરણુ લેતેા ચમરેન્દ્રને ઊંધા મજુમાં પણ સુંદર હાંસિયા જેવા લાયક છે. કરતા દર્શાવેલા છે. ચિત્રના અનુબચવા માટે ચિત્રની ડાબી બાજુએ મસ્તકે ચીતરેલા છે. આ ચિત્રની લક ૯૦ ચિત્ર ૨૦૫ યજ્ઞ કરતાં બે બ્રાહ્મણા. પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ ઇંદ્રોનાં સિંહાસન ડાહ્યાં. તેમણે અવધિજ્ઞાનથી, પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી કે તરત જ દેવાના પરિવાર સાથે પ્રભુની પાસે આવી પહેાંચ્યા, અને સમવસરણની રચના કરી. તે સમવસરણુમાં પ્રભુએ દેશના આપી. સમવસરણમાં "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238