Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 221
________________ ચિત્ર વિવરણ [ ૩૧ ચિત્ર ૨૨૩ મયૂરપક્ષીનાં સુÀાભને આ હાંસિયામાં ઉપર, મધ્ય અને નીચે મળીને, કુલ ત્રણ મચૂરપક્ષીને જૂદીજૂદી રીતે સુથેભનામાં ઉપયોગ કરેલા છે. ચિત્ર ૨૨૪ મયૂરપક્ષીનાં સુÀાલને. આ હુાંસિયામાં ઉપર, મધ્ય અને નીચે મળીને, સુંદર ફૂલેને; અને એકેક મયૂરપક્ષી મળીને, કુલ બે મયૂરપક્ષીને। અને ઠેઠ નીચે મયૂરનાં નાનાં બચ્ચાંના સુશાલનેા તરીકે ઉપયોગ કરેલા છે. આ હસ્તપ્રતના ચિત્રકારે છૂંદાજૂદા પાનાઓમાં જૂદીદી રીતે મયૂરપક્ષીનેા હાંસિયાઓમાં ઉપયાગ કરેલે છે. આ હાંસિયાઆમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૧૮ શ્રી ૨૨૪ તરીકે સાત હાંસિયાએ કળાપ્રેમીઓની જાણૢ ખાતર અહીં પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરેલ છે. લક ૧૦૦ ચિત્ર ૨૨૫ પેપટનાં સુશેલને, આ હાંસિયામાં ફળથી લચી પડતાં સુંદર છેાડ પર એક ઉપર, અને ખીજે નીચે; એમ એ પેપના સુશેાભને તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૬૨૬ પોપટનાં સુશોભનેા. આ હાંસિયામાં ઉપરના ભાગમાં એ પટની એક જોડ અને નીચેના ભાગમાં એ પોપટની એક જોડ તથા મધ્યમાં સુંદર ભૌમિતિક આકૃતિના સુÀાભના તરીકે ઉપયાગ કરેલ છે. ચિત્ર ૨૨૭ પાટનાં સુશાલને. આ હાંસિયામાં ઉપરના ભાગમાં બે પાપટની એક જોડ, તેની નીચે બીજી એક જોડ; તેની નીચે ત્રીજી એક જોડ, અને નીચેના ભાગમાં ચાથી એક જોડ, કુલ મળીને, આઠ પોપટ અને ત્રણ ભૌમિતિક આકૃતિઓના સુચેાભને તરીકે ઉપયાગ કરેલા છે. ચિત્ર ૨૨૮ પેાપટનાં સુશાલને. આ હાંસિયામાં પણુ ચિત્ર ૨૨૫ની જેમ જ સુંદર ફૂલવાળા છેડ પર એક ઉપરના ભાગમાં, અને બીજે નીચેના ભાગમાં, એમ એ પેાપટને સુરોલને તરીકે ઉપયાગ કરેલ છે. લક ૧૦૨ ચિત્ર ૨૨૯ પોપટનાં સુશાભનેા. આ હાંસિયામાં પણ ઉપરના ભાગમાં અને ખાજી એકેક પાપટ તથા નીચેના ભાગમાં અને આજુ એકેક પાપટ, કુલ મળીને ચાર પાપટ, બીજા પક્ષીઓ તથા સુંદર ભૌમિતક આકૃતિના સુોાભના તરીકે ઉપયાગ કરેલ છે. ચિત્ર ૨૩૦ પેપઢનાં સુશેભનેા. આ હાંસિયામાં એક સુંદર ઊંચા વૃક્ષની ઉપરના ભાગમાં અને આજુ એકેક પેાપટ બેઠેલ છે. ઊંચા વૃક્ષની બાજુમાં ખજૂરથી લચી પડતું એક ખજૂરીનું ઝાડ તથા ખજૂરીના ઝાડની માજુમાં એક નાના છેડને સુશેાભના તરીકે ઉપયેગ કરેલ છે. આ હસ્તપ્રતના ચિત્રકારે જૂદાાદા પાનાઓમાં જૂદીજુદી રીતે પેપટના હાંસિયાઓમાં તથા કિનારા શણગારવામાં ઉપયાગ કરેલે છે. તે હાંસિયાઓમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૨૫ થી ૨૩૦ તરીકે ૬ હાંસિયાએ કળારસિકાની જાણ ખાતર અહીં પ્રથમ જ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ચિત્ર ૨૩૧ પક્ષીઓનાં સુશેલને. આ હસયાંમાં એક વિશાળ વૃક્ષ તથા તેના ઉપર અને આજુબાજુ વિવિધ જાતનાં પક્ષીએ તથા પશુઓના સુશાભના તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૩૨ પક્ષીએનાં સુશેલના, આ હાંસિયામાં સમુદ્રના અગાધ જલરાશિ પર તરતું એક વહાણુ અને તેના ઉપરના ભાગમાં નિરભ્ર આકાશમાં ઉડતાં વિવિધ જાતનાં પક્ષીએના ઉપયોગ સુશેાભના "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238