Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 225
________________ ચિત્ર વિવ; ફલક ૧૦૭ ચિત્ર ૨૪૯ થી ર૫ર ભૌમિતિક આકૃતિઓનાં સુભ. આ ચારે હાંસિયામાં જુદી જુદી ભૌમિતિક આકૃતિઓને સુશોભન તરીકે ઉપગ કરવામાં આવેલ છે. ફલક ૧૦૮ ચિત્ર ૨૫૩ થી ૨૫૬ભૌમિતિક આકૃતિઓનાં સુશોભન. આ ચારે હાસિયાઓમાં પણ જુદીજૂદી ભૌમિતિક આકૃતિઓને સુશોભનો તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. ફલક ૧૦૯ ચિત્ર રપ૭ થી ૨૮૦ ભૌમિતિક આકૃતિઓનાં સુભનો. આ ચારે હાંસિયામાં પણ જુદીજૂદી ભૌમિતિક આકૃતિઓને સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. ફલક ૧૧૦ ચિત્ર ર૧ થી ૨૬૪ ભૌમિતિક આકૃતિઓનાં સુભ. આ ચારે હાંસિયામાં પણ જુદીજુદી ભૌમિતિક આકૃતિઓને સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. ચિત્રકારે આ હસ્તપ્રતના પાનાંઓ શણગારવા માટે વિવિધ ભૌમિતિક આકૃતિઓને, હાંસિયાઓ તથા કિનારેમાં સુભને તરીકે ઉપયોગ કરેલ છે. તેમાંથી ખાસ ચૂંટી કાઢેલા ચિત્ર ૨૪૭ થી ૨૬૪ સુધીના, અઢાર હાંસિયાએ ચિત્રાકૃતિઓના પ્રેમીઓ માટે અહીં પહેલી જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ફલક ૧૧૧ ચિત્ર ૨૬૫-૨૬૬ હાથીઓનાં સુશોભન. આ બંને હાંસિયામાં અંબાડી તથા તેના ઉપર બેઠેલી વ્યક્તિઓ સાથેના હાથીઓને સુશેને તરીકે ઉપયેાગ કરવામાં આવેલ છે. ચિત્ર ૨૬૭ હાથીઓ તથા રાજાનાં સુશેને. આ હાંસિયાની મધ્યમાં સેનાના સિંહાસન ઉપર એક રાજા બેઠેલે છે. રાજાની આગળ એક સેવક ઊભેલે છે રાજાના મસ્તક ઉપર રાજ છત્ર લટકી રહેલું છે. છત્રની ઉપર અને સિહાસનની નીચે પાંચ અને ચાર હાથીઓને સુશોભન તરીકે ઉપગ કરેલ છે. હાંસિયાની ટોચે સાત હાથી અને સૌથી નીચે છ હાથીઓ ચીતરેલા છે. વળી, જમણું અને ડાબી બાજુ, બીજા ઓગણીસ, ઓગણીસ હાથીઓ ચીતરેલા છે. આ પ્રમાણે કુલ મળીને સાઠ હાથીનો સુંદર રીતે હાંસિયામાં સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. હાંસિયાની મધ્યમાં અને રાજાના ઉપરના ભાગમાં, ચારે બાજુ હાથીઓને સુશોભનની વચ્ચે, કાંઈક અસ્પષ્ટ આકૃતિ ચીતરેલી છે. આ જ પ્રમાણે હાંસિયાની મધ્યમાં પણ રાજાની નીચેના ભાગમાં, ચારે બાજુ હાથીઓના સુશોભનની વચ્ચે ઊંચું મુખ રાખીને ફાળ ભરતા સિંહની ઉપર કઈ માણસે સવારી કરેલી છે. ચિત્ર ૨૬૮ હાથીઓ તથા રાજાના સુશોભને આ હાંસિયાના પણ ત્રણ વિભાગો પાડેલા છે. પ્રથમ ભાગમાં ચારે બાજુ હાથીઓનાં સુશોભનની વચ્ચે સિંહાસન ઉપર બેઠેલો એક પુરુષ, તેની સામે ઊભેલા પરિચારક પાસેથી, પિતાને ડાબે હાથ લાંબો કરીને, કાંઈક ગ્રહણુ કરતે બેઠેલા છે. બીજા મધ્યભાગમાં ચારે બાજુ હાથીઓનાં સુશોભને વચ્ચે સોનાના સિંહાસન ઉપર બીજે એક "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238