Book Title: Jain Chitra Kalpadruma 2
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 222
________________ ૭૨] જન ચિત્ર ક૯પકમ ગ્રંથ બીજે તરીકે કરેલ છે. ફલક ૧૦૩ ચિત્ર ૨૩૩ પક્ષીઓનાં સુશેને. આ હાંસિયાની મધ્યમાં એક મુખ અને પાંચ શરીરવાળા મયૂરપક્ષીઓનાં બનેલાં સંયોજન ચિત્રને, તથા ઉપર અને નીચે, એમ બે સુંદર ચિત્રાકૃતિઓનો સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૩૪ પક્ષીઓનાં સુશોભન. આ હાંસિયામાં ઉપર અને નીચે, એમ બે સુંદર ભૌમિતિક આકૃતિઓને તથા હાંસિયાની મધ્યમાં વિવિધ જાતિનાં પક્ષીઓને સુશોભન તરીકે ઉપગ કરેલ છે. ચિત્ર ૨૩૫ પક્ષીઓનાં સુશોભને આ હાંસિયામાં એક સુંદર ફૂલને છોડ અને તેની ઉપર બે પક્ષીઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. આ હસ્તપ્રતના ચિત્રકારે જુદાજુદા પાનાઓમાં જુદી જુદી રીતે હાંસિયામાં તથા કિનારમાં વિવિધ જાતિનાં પક્ષીઓને ઉપગ સુશોભન તરીકે કરેલ છે, તેમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૩૧ થી ૨૩૫ તરીકે પાંચ હાંસિયાઓ કળાપ્રેમી સજ્જને માટે અહીં પહેલી જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ચિત્ર ૨૩૬ ફૂલ છોડનાં સુંદર સુશોભને. આ હાંસિયામાં એક સુંદર ફૂલના છોડને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ફલક ૧૦૪ ચિત્ર ૨૩૭ ફૂલછોડનાં સુંદર સુશોભનો. આ હાંસિયામાં એક સુંદર ફૂલનો છોડ, અને તેની ડાળીઓ પર બેઠેલાં વિવિધ જાતિનાં પક્ષીઓ તથા તેનાં નાનાં બચ્ચાંઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૩૮ ફૂલછોડનાં સુંદર સુશોભનો. આ હાંસિયામાં એક વિવિધરંગી ફૂલોના છોડને સુશોભન તરીકે ઉદ્યોગે કરેલ છે. ચિત્ર ૨૩૯૨૪૦ ફૂલનાં છોડવાઓનાં સુંદર સુશોભને. આ બન્ને હાંસિયામાં જૂદીજુદી જાતના કુલનાં છોડવાઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્ર ૨૪૧ થી ૨૪૪ ફૂલનાં છોડવાઓનાં સુંદર સુશોભને. આ ચારે હાંસિયામાં વિવિધ જાતિના અને વિવિધરંગી ફૂલેનાં સુંદર છોડવાઓને ઉપયોગ સુશોભન તરીકે કરવામાં આવેલ છે. ક્લક ૧૦૬ ચિત્ર ૨૪૫-૨૪૬ ફૂલનાં છોડવાઓનાં સુંદર સુશોભને. આ બંને હાંસિયામાં પણ જૂદીજુદી જાતનાં ફૂલનાં છેડવાઓને સુશોભન તરીકે ઉપયોગ કરેલ છે. ચિત્રકારે આ હસ્તપ્રતના પાનાંઓ શણગારવા માટે વિવિધ જાતિનાં ફલેનાં છેડવાઓને, હાંસિયાઓ તથા કિનારોમાં સુશોભન તરીકે ઉપગ કરેલ છે, તેમાંથી ચૂંટી કાઢીને ચિત્ર ૨૩૬ થી ૨૪૬ સુધીના, અગિયાર હાંસિયાઓ કળારસિકો માટે અહીં પહેલી જ વાર પ્રસિદ્ધ કરેલ છે. ચિત્ર ૨૪૭–૨૪૮ ભૌમિતિક આકૃતિઓનાં સુશોભનો. આ બંને હાંસિયામાં જૂદી જૂદી ભૌમિતિક આકૃતિઓનો સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238