________________
ચિત્ર વિવરણ
(૧૦) પદ્મ સરોવર, દસમા સ્વમમાં દેવાનંદાએ પદ્મ સરવર જોયું. આખું સરોવર જૂદી જૂદી જાતનાં વિવિધરંગી કમળાથી તથા જળચર પ્રાણુઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્મ સરવર દસમા સ્વમમાં જોયું. સરોવર નિર્મળતાનું ઘાતક છે.
(૧૧) ક્ષીર સમુદ્ર. અગિયારમા સ્વપમાં દેવાનંદાએ ક્ષીર સમુદ્ર જે. એ સમુદ્રના મધ્યભાગની ઉજજવલતા ચંદ્રના કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. સમુદ્ર ગંભીરતાને દ્યોતક છે.
(૧૨) દેવવિમાન. બારમા સ્વમમાં દેવાનંદાએ દેવવિમાન જોયું. આ વિમાનને ૧૦૦૮ થાંભલા હતા, તેમાં દિવ્ય પુષ્પની માળાઓ લટકતી હતી, તેની ઉપર વરૂ, વૃષભ, ઘેડા, મનુષ્ય, પક્ષી, હાથી, અશકલતા, પધલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાત
યન અને વાજિંત્રોના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરુ, ઊંચી જાતના જિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ મેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન દેવાનંદાએ જોયું. વિમાન ઉત્તમતાનું દ્યોતક છે.
(૧૩) રત્નરાશિ. તેરમા સ્વમમાં દેવાનંદાએ રત્નનો ઢગલો જોયો. તેમાં પુલકરત્ન, વજરત્ન, ઈન્દ્રનીલરન, સ્ફટિક વગેરે રને હતાં, તે ઢગલો પૃથ્વીતા પર હોવા છતાં કાંતિવડે ગગનમંડળ સુધી દીવી રહ્યો હતો. રત્નરાશિ નિર્માતાને ઘાતક છે.
(૧૪) નિર્ધમ અગ્નિ. ચૌદમા સ્વમમાં દેવાનંદાએ ધૂમાડા વગરના અગ્નિ જોયો. એ અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધૂમાડા વગરને હતા. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહીરહી જશે કે આકાશના કોઈએક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય તેવી ચંચલ લાગતી હતી. ધૂમાડા વગરને અગ્નિ પવિત્રતાને ધ્રોતક છે.
આ ચિત્રમાં આટલી નાની જગ્યામાં ચિત્રકારે ત્રણ હારમાં ચૌદ સ્વ વિવિધરંગથી ચીતરીને, પોતાના હસ્તકૌશલ્યને સુંદર પૂરા આપેલ છે. આ ચિત્રમાં પહેલી હામાં અનુક્રમે ૧ હાથી, ૨ વૃષભ અને ૩ કેસરીસિંહ, બીજી હારમાં અનુક્રમે ૪ કલશ, ૫ લક્ષ્મીદેવી, ૬ ક્ષીર સમુદ્ર, ૭ પદ્મ સરોવર, ૮ દેવ વિમાન તથા ત્રીજી હારમાં ૯ ધજા, ૧૦ પુષ્પની માળા, ૧૧ રનને ઢગલો, ૧૨ નિર્ધમ અગ્નિ, ૧૩ સૂર્ય અને ૧૪ ચંદ્ર ચીતરેલા છે.
ફલક પર ચિત્ર ૨૩. ઈન્દ્રસભા. પ્રતના પાના ૩ ઉપરથી. આ ચિત્રની લંબાઈ ૩ ઇંચ છે, અને પહોળાઈ પણ ૩ ઇંચ છે.
સૌધર્મેન્દ્ર ઈન્દ્રસભામાં બેઠા છે. તે સૌધર્મેન્દ્ર કેવો છે ? જે બત્રીસ લાખ વિમાનનો અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે, જેણે માળા અને મુકુટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનોહર આશ્ચર્યને કરનારાં આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કડળે જેણે ધાર કર્યા છે, છત્રાદિ રાજચિન્હો જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણથી અત્યંત દીપતા, મહાબળવાળે, મેટા યશ તથા માહામ્યવાળા, દેદીપ્યમાન શરીરવાળા, પંચવણી પુછપની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારા સૌધર્મ નામે દેવકને
"Aho Shrutgyanam