Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 130
________________ હેમચંદ્રાચાર્ય ૧૦૩ માનવજીવનની એવી સામાન્ય ભૂમિકા તરીકે દર્શાવ્યું કે યોગશાસ્ત્રમાં શ્રદ્ધાવાળા દયાળુ રાજાને એમાં જીવનનું સુંદર અને સાચું દર્શન લાગ્યું.* હજારે પશુઓને નિરર્થક થતે વધુ પિતે અટકાવી શકે એ વસ્તુ એને અત્યંત આકર્ષક લાગી અને તેણે પિતાના રાજ્યમાં સર્વત્ર અમારિઘોષણા કરાવી : “જે જન્મે તેને જીવવાને હકક” – એમ કવિ ન્હાનાલાલના શબ્દોમાં કહી શકાય. આ પ્રેમધર્મ કુમારપાલના * કુમારપાલનું આ સુંદર અહિંસાદર્શનવાળું માનસ સમજવા માટે નીચે આપેલ એક નોંધ ઘણી ઉપયોગી છે. સત્ય ને અહિંસાને એમાં સૌન્દર્યદષ્ટિથી જોવાનો પ્રયત્ન છે. “I felt like a murderer. For the first time in my life I have killed, not a human-beir:g, it is true, but a bird. It was a black bird that lived in my garden for years; he was proatically tame.” આ પક્ષીને પોતે અચાનક શી રીતે મારે છે એ વાત કરીને લખે છે: “At once I felt cold and guilty. I glanced round to see if anyone was watching. Then I went and picked him up. His body was still quivering... Perhaps his instincts told him he was in, for half an hour's easy feeding. Instead of that he died. My mind was tortured with the thought that perhaps he was collecting food for his family, As soon as I was in the house I threw the gun down and wept like a child. The thought of that little back garden murder has been on mind ever since.” કુમારપાલનું માનસ કઈ પણ જીવની હિંસાના વિચારમાત્રથી ધ્રુજવા માંડયું, એમાં એની અહિંસાધર્મની ખરી શ્રેષ્ઠતા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204