Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ હેમચદ્રાચાય ૧૫૫. ઊભી થઈ છે. આ દૃષ્ટિએ પણ હેમચંદ્રાચાર્ય નું બહુમૂલ્ય જાશે. કા - હેમચંદ્રાચાર્ય'ના જીવનનું ખરું મૂલ્યાંકન કરવા માટે તે એમના કવનના મહાસાગરમાં ષ્ટિ કરવી પડે તેવુ છે. આવા સાધુએ જાત-વિલાપનને એટલુ' મહત્ત્વ આપતા કે પેાતાના વિષે કાંઈ પણ ન કહેવાના ધમ એ એમને મન શાસ્ત્રાજ્ઞા હતી. પરંતુ પાતા વિષે એવી રીતે કાંઈ ન કહેવાથી જ એમણે ઘણું કહી નાખેલુ' હાય છે. એમણે કીતિ, કનક અને કામ-પ્રેરિત કોઈ કામ કર્યું નથી. એમણે લેચ્છાથી કેાઈ કાના આરંભ કર્યાં નથી; ગીતામાં કહેલ ભક્તના જેવી એ અવસ્થા છે. અને કર્મલના ત્યાગ એ ચારિત્રનુ નિયામક ખળ છે. જેમ ચિતા: કવાસીના મતથઃ – એ એમના જીવનનું મધ્યવર્તી સામર્થ્ય રહ્યું છે. વનરાજ ચાવડાથી ગુજરાતના જે ઉત્કર્ષી શરૂ થયેલા તે મૂલરાજ, ભીમદેવ, સિદ્ધરાજ અને કુમારપાલના જમાનામાં ટોચે પહેાંચે છે. વનરાજને અને તેની પછીના પાટણના દરેક રાજાને ... દોરનાર એક અકિચન નિઃસ્પૃહ સાધુ ઇતિહાસમાં, ઘણુંખરું, દેખાય છે. કુમારપાલ પછીથી સાલકીયુગની કીતિ ઝાંખી પડે છે, અને હિંદના સર્વભક્ષી વિનિપાતમાં ગુજરાત પણ આવી જાય છે. હેમચ'દ્રાચાય ગુજરાતમાંથી વિદાય લે છે અને એની સાથે જ ગુજરાતની સ`સ્કારાન્નતિ જાણે સમાપ્તિ પામે છે. પરંતુ હેમચ’દ્રાચાર્યે પોતાની કલ્પનાથી સરજેલુ' એક મહાન ગુજરાત હમેશને માટે ‘ દ્વાશ્રય ’માં સચવાયેલુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204