Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 187
________________ ૧૬૦ હેમચંદ્રાચાર્ય એ દષ્ટિએ જોતાં હેમચંદ્રાચાર્યની પ્રતિભા એ ઘણું સાત્વિક ને સત્વશાલી પ્રતિભા છે. એમણે સત્યમ્ અને શિવને જીવન ધ્યેય બનાવ્યાં છે; મુંમ્ એમને માટે ગૌણ હતું.. | હેમચંદ્રાચાર્યના જે વિદો આપણી પાસે નેધાયેલા contribution made by the two others. Science must. recognize that it cannot convert to a higher life, alone; Religion and Art are necessary allies. (W. K. Inge: 'More lay Thoughts of a Dean ). ૪ એવા એક-બે વિનેદ આ રહ્યા : કપદ મંત્રીએ એક વખત આચાર્યને પ્રણામ કર્યા. આચાર્ય મંત્રીના હાથની મૂઠી વળેલી જોઈ પૂછયું : “હાથમાં શું છે?” હરડઈ,” કપર્દીએ જવાબ આપ્યો. “હ” અને “રડઈ” એમ બે ભાગ, હોય તેમ આચાર્યે કહ્યું: “દ ૨૪=શું “હ” હજી પણ રડે છે?” કપર્દીએ વિનોદ સમજીને ઉત્તર વાળ્યો: “ના, ના, પ્રભુ! હવે તે શું રડે?” “હ” છેલો વ્યંજન છે, માટે એ પોતાના નસીબને રડતો. હતું. પણ હવે એ હેમચંદ્રાચાર્યના નામમાં આવવાથી ધન્ય થઈ રડતો નથી – એ ભાવાર્થ છે. વિરેાધીને પણ ક્રોધ ઠારી નાખનારો હેમચંદ્રાચાર્યને એક બીજે વિનાદ વધારે નોંધપાત્ર છે. એક વખત કેઈ દ્વેષી જને, સામાન્ય વિવેક ભૂલી, હેમચંદ્રાચાર્યને નિંદામક ગ્લૅક કહ્યો. પ્રબંધચિંતામણિમાં “વામરાશિપ્રબંધ' નામે એ પ્રસંગ પ્રસિદ્ધ થયા છે. કલાકના ત્રણ ચરણમાં હેમચંદ્રાચાર્યની નિંદા કરી ચોથા ચરણમાં “સોડä હેમરસેવક: વિસ્તૃપિલ્લણિ સમાજજીતિ – એવો આ. હેમડ નામનો સેવડ (જૈન ગોરજી) આવે છે' એમ સમાપ્તિ કરી. કેઈ પણ માણસને ક્રોધથી પ્રજવલિત કરી મૂકે એવી આ નિંદા સાંભળી આચાર્યના પાતળા નાના સુંદર ઓઠમાં જરાક મિત આવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204