Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 189
________________ ૧૬૨ હેમચંદ્રાચાર્ય જીવન રચે છે, નવી શક્તિ જન્માવે છે અને નવી દષ્ટિ આપે છે. હેમચંદ્રાચાર્યે લોકજીવનમાં આ સઘળું આપેલું છે. એટલા માટે એમને આચાર્ય કહેવા, મહયાકરણ ગણુવા, મહાકવિ માનવા, મહાસમર્થ પંડિત સમજવા, મહામુનિ માનવા – એ સઘળાં કરતાં એક જ મહાન વિશેષણ “કલિકાલસર્વજ્ઞ”થી એમને ઓળખવા એ વધારે ગ્ય છે. શ્રી કનૈયાલાલ મુનશીએ એમની પ્રતિભાને માન દુઃખ નથી રહેતું; કારણ કે એ પરિણામ અમુક કારણને સ્વાભાવિક વિપાક બની રહે છે. અને જે કાઈ એવા કારણને કર્તા થાય, તે એવા પરિણામનો અવસ્થંભાવી ભોક્તા પણ બને. અત્યારનું અત્યંત સ્થૂલ ઉદાહરણ લઈએ તો, એસ્કવીથે, સને ૧૯૧૮ની સંધિમાં, આજની ભયંકર લડાઈનાં બીજ જોયાં હતાં તે. એ રીતે કલિકાલસર્વ સુખ-દુખની પાંખને જીવનમાં ઉપયોગી અને અનિવાર્ય ગણે છે. Joy & woe are woven fine, A clothing for the soul divine; Under every grief and pine, Runs a joy with silken twine. It is right, it should be so, Man was made, for joy & woe; And when this we rightly know, Safely through the world we go. -Blake આત્માનું અણમોલ વસ્ત્ર આનંદ અને શોકના તાણાવાણમાંથી વણાય છે. હરેક શોક અને વેદનાના અંતરમાં એક આનંદરેખા સુપ્ત પડેલી છે. માણસ આનંદ અને શોકનો વારસો મેળવે, એમાં જ એનું શ્રેય છે. આ જે સમજે છે તે જગતને તરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204