Book Title: Hemchandracharya
Author(s): Dhoomketu
Publisher: Gurjar Prakashan Ahmedabad
View full book text
________________
હેમચ'દ્રાચાર્ય'
At
પોતાના જીવનની પળેપળના આવા વ્યવસ્થિત, સયમી અને કલ્યાણકારી ઉપયોગ કરવા, એ ઊંચામાં ઊંચા પ્રકારની વૈજ્ઞાનિક વ્યવસ્થાશક્તિ વિના શકચ લાગતું નથી, મહાન સાડાત્રણ કરાડ લેાકપ્રમાણુ ગ્રંથ રચ્યા છે,' લેાકપ્રમાણ, મુનિશ્રી જિનવિજયજી નોંધે છે તેમ, બત્રીસ અક્ષરનું ગણીએ ને સાડાત્રણ કરાડ લેાકેાની રચના હેમચદ્રાચાયે વીસ વર્ષથી ચેારાશી વર્ષ સુધીના ચેાસઠ વર્ષના ગાળામાં કરી એમ ગણીએ, તેા ૬૪×૭૬૫= ૨૩૩૬૦ દિવસ થયા, જેના કલાક લગભગ છ લાખ થાય. છ લાખ કલાકમાં સાડા ત્રણ કરોડ શ્લેાક લખવા માટે, માણસે દર મિનેિટે એક લેાક લખવા જોઈએ. આ વાત તા, ચાવીસે કલાક, રાતદિવસ ગણ્યા વિના, કામ કરવાની કરી છે. એટલે જે સાધારણ રીતે કામના આઠ કલાક ગણીએ તા દર મિનિટે ત્રણ શ્લાકની સરેરાશ આવે ! આવી રીતે જે વાત સ્વયંભૂ જ અતિશયેાક્તિવાળી છે, તેને નાંધીને ખરી રીતે, વિદ્યાનાએ અશ્રદ્ધેય બનાવવાના પ્રયત્ન ન કરવા જોઈએ. તેા જ મૂળ વ્યક્તિને વધારે ન્યાય મળે. મુનિશ્રી પુણ્યવિજયજીની નોંધ એ ષ્ટિએ ધણી તુલનાત્મક અને શ્રદ્ધેય હાઈ, તેમણે નાંધ્યું છે તે પ્રમાણે, કેટલાંક પુસ્તકા અનુપલબ્ધ હેાવાથી, તેમની નોંધ કરતાં લેાકપ્રમાણ વધુ હોય એ સંભવ છે.
――
હેમચંદ્રાચાર્યના અનેક વિદ્વાન શિષ્યાએ એમને કામમાં મદદ કરી હશે એ વાત સંભવિત છે. પણ એ મદદ મૂળ શ્લેાકેા લખવા કરતાં વ્યુત્પત્તિ, શબ્દમૂળ જેવાં, શબ્દો સંગ્રહવા વગેરે પ્રકારની જ હાઈ શકે, કારણ કે એવા સ્પષ્ટ ઉલ્લેખ • દેવળેાધ હેમચંદ્રને મળવા ગયા ત્યારના અગાઉ ટાંકેલ છે. એટલે જે સંખ્યા કહેવામાં આવે છે, તે સંખ્યામાં હેમચંદ્રાચાયે શ્લોકા આપ્યા હાય એ સંભવિત લાગતું નથી. મુનિશ્રી પુણ્યવિજયજીની નોંધ એ રીતે વધારે વિવેભરી ને વિશ્વાસપાત્ર છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204