Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 264
________________ પહેલા ગણના ધાતુકોશ ૨૪૫ થવું. ર-બનવું થવું. ૩-ઘટિત હોવું યોગ્ય હોવું. ૪- પ્રાપ્ત થવું, મળવું. પ-કૂદી પડવું. નિરૂપત્ નાસી જવું, ભાગી જવું. ર-સંતાઈ જવું, છૂપાવું. પરિપત્ તીરછું પડવું, આડું પડવું, વાંકુ પડવું, ૨-જલ્દી જવું. ૩-કિંમતી હોવું, પ્રા+પત્ નમસ્કાર કરવો, વંદન કરવું. પ્રતિ+પત્ ઉછળીને પડવું. પ્રત્યા+પત્ પાછું આવવું, વિનિ+પત્ ૧-પડતી આવવી, અવનતિ થવી. - પાછું ફરવું. સમૂ+પ આવી પડવું, હાજર થવું. ૨-પ્રાપ્ત થવું, મળવું. ૩સાથે જવું. સમ+પત્ આક્રમણ કરવું, દબાવવું. સમા+પત્ ૧-સંમુખ પડવું, ૨-સંબદ્ધ કરવું, જોડવું, ૩-સ્વચ્છ કરવું. સમુjત્ ૧-નાસી જવું, ૨-ઊડી જવું, ૩-કૂદવું, ૪-ઊછળવું. નિ+પત્ ૧-આગળ જવું, ર-બહાર જવું. (૪) રક્ષ (૧ ૫. સે) ૧-રક્ષણ કરવું, બચાવવું, ૨-પાલન પોષણ કરવું, ૩-સંભાળવું, સાચવવું, ૪-રાખવું, મૂકવું. (૫) મન્ (૧ ૫. સે) બોલવું કહેવું પ્રતિ+ઉત્તર આપવો, જવાબ દેવો. (૬) વત્ (૧ ઉ. સેટ) ૧-બોલવું, કહેવું, ર-સંદેશો કહેવો, કહેણ કહેવું, ૩-ખબર દેવી, સમાચાર આપવા, ૪-બજવું, વાજિંત્રાદિનું વાગવું, પ-સમજાવવું, ૬-વાટ જોવી, રાહ જોવી, રાહ દેખવી. વ-(કા. વલતે) ૧-બોલતાં શોભવું, ર-સુશોભિત હોવું, ૩-બોલી જાણવું, ૪-જાણવું, પઉત્સાહને વાણીથી પ્રગટ કરવો, ૬-ઉત્સાહ ધરવો. મનુષ્યન્ ૧-અનંતર બોલવું, ર-પછીથી બોલવું, ૩-સદશ બોલવું, સરખું કહેવું, ૪-અનુવાદ કરવો, પ-કોલાને ફરીથી કહેવું ૬- સાથે બોલવું. માવત્ ૧-નિંદવું, નિંદા કરવી, ૨-જુઠું બોલવું. મિ+વદ્ વંદન કરવું, નમસ્કાર કરવો. ૩૫+વત્ (મા. ૩પવો) ૧-આશ્વાસન આપવું, ર-સમજાવીને કહેવું, ૩-ફોસલાવવું, ૪-ખુશામત કરવી, પઠપકો દેવો. પરિત્ ૧-વિરૂદ્ધ બોલવું, ર-નિદવુ, નિંદા કરવી, ૩-ખોટું કલંક દેવું, ૪-ગાળ દેવી, ૫ઠપકો દેવો. પ્રવત્ ૧-સામુ બોલવું, ર-વાદવિવાદ કરવો, ૩-બંકવાદ

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308