Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 279
________________ ૨૬૦ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલીઃ ભાગ-૧ કરવો, વિષય સેવન કરવું, ૪-વિલાસ કરવો, ૫-રમવું, ખેલવું. ગા+રમ્ (૫. બારમતિ) ૧-આરામ કરવો, વિશ્રાંતિ લેવી, ૨-થાક ખાવો. ૩૫+રમ્ ૧-નિવૃત્ત થવું, થોભવું, અટકવું, ર-સ્થિર રહેવું, ૩-આરામ કરવો, ૪મરવું, મૃત્યુ થવું. વિરમ્ ૧-વિરામ પાળવો, બંધ પડવું, ર-નિવૃત્ત થવું, થોભવું, અટકવું, ૩-સ્થિર રહેવું, ૪-અંત આવવો. (૪૨) સ્ત્રમ્ (૧ આ. અનિટ) ૧-પામવું, પ્રાપ્ત કરવું, મેળવવું, - પ્રાપ્ત થવું, ૩-લાભ થવો. આ+નમ્ ૧-હણવું, વધ કરવો, ર-સ્પર્શ કરવો, ૩-પ્રાપ્ત કરવું. ૩૫+નમ્ ૧-જાણવું, ર-ઠપકો દેવો, ૩-પ્રાપ્ત કરવું. ૩૫+૬ ૧-ઠપકો દેવો, ૨-મહેણું મારવું, માર્મિક વચન કહેવું, ૩-તિરસ્કારવું, ૪-દોષ દેવો. પ્રવિપ્રમતમ્ ઠગવું, છેતરવું. સમા+તમ્ ૧વિલેપન કરવું, ર-વિભૂષિત થવું, ૩-આભૂષણ પહેરવું (૩, ૬). (૪૩) વૃત (૧ આ. સે) ૧-વર્તવું, હોવું, વિદ્યમાન હોવું - જીવિત હોવું, ૩-સ્થિત હોવું, રહેવું, ૪-વર્તન કરવું, આચરવું, પ-પસંદ કરવું, ૬-સ્વીકારવું, ૭-મુકરર કરવું, નિયત કરવું. ગતિ+વૃત્.૧-જીતવું, પરાજય કરવો, હરાવવું, ર-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૩-ઓળંગવું, વટાવી જવું, ૪-જતા રહેવું, ચાલ્યા જવું, પ-બાપ્ત થવું. મનુ+વૃત્ ૧અનુકરણ કરવું, ર-અનુકૂળ વર્તન રાખવું, ૩-પાછળ-પાછળ જવું, ૪સેવા સારવાર કરવી, પ-વ્યાકરણાદિના પૂર્વસૂત્રના પદનું અન્વય માટે નીચેના સૂત્રમાં જવું, અનુવૃત્તિ આપવી, ૬-આગળ આવી ગયેલા અર્થનું અનુસંધાન કરવું. અનુપરિ+વૃત્ ફરવું, ફરતા રહેવું. પ+વૃત ૧-પાછું ફરવું, ૨-હઠી જવું, પાછું ખસવું, ૩-ધૂમવું, ૪-કમ થવું, ઓછું થવું, હાસ થવો, પ-નમવું. નિવૃત્ ૧-નિવૃત્ત થવું, ર-રોકાવું, ૩-પાછું ફરવું, ૪-હટી જવું, પ-જુદુ થવું, અલગ થવું, ૬-વારવું, મનાઈ કરવી, ૭રોકવું, અટકાવવું. અનિવૃત્ ૧-ઉત્પન્ન કરવું, બનાવવું, રતૈયાર કરવું, ૩-ખેંચવું, બહાર કાઢવું, ૪-પૂર્ણ કરવું. આ+વૃત્ ૧-આવવું, - પાછું આવવું, ૩-પરિભ્રમણ કરવું, ૪-આસપાસ ફરવું, પ-ચક્રની પેઠે

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308