Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 296
________________ પહેલા ગણના ધાતુકોશ ૨૭૭ થવું, સમ્+#મ્ ૧-સ્થળાંતર કરવું, બીજે ઠેકાણે જવું, ૨-અન્ય સ્થળે લઈ જવું, ૩-પ્રવેશ કરવો, લાગુ થવું, અંદર દાખલ થવું. સમતિ+મ્ ૧સારી રીતે ઓળંગવું, સારી રીતે વહી જવું, ૨-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૩-ગુજરવું, પસાર થવું, વ્યતીત થવું (). (૧૦૮) ૬ (૧ આ. વેઢ) ૧-રચવું, બનાવવું, ૨-શક્તિમાન હોવું, ૩-સંપત્તિશાળી હોવું. સવ+ નિશ્ચય કરવો. મા+૫ શણગારવું. પ્રતિ+૧-સજાવટ કરવી, શણગારવું, ૨-તૈયાર કરવું. વિ+ ૧વિકલ્પ કરવો, તર્ક-વિતર્ક કરવો, ૨-સંશય કરવો. સ+ ૧-સંકલ્પ કરવો, મનસૂબો કરવો, ઈરાદો રાખવો, ૨-કલ્પના કરવી, સંભાવના કરવી. (૧૦૯) ગુ (૧ આ. સેટુ) ૧-રક્ષણ કરવું, બચાવવું, ૨પાલનપોષણ કરવું. . (૧૧૦) ૬ (૧ ઉ. વેટ) ૧-ઢાંકવું, આચ્છાદાન કરવું, ૨સંતાડવું, છૂપાવવું. પ+ગુ૬ ખસેડવું, દૂર કરવું. ૩૫+ગુ ૧-આલિંગન કરવું, ભેટવું, ૨-ગુપ્તપણે રક્ષણ કરવું, ૩-રચવું, બનાવવું. નિ+ગુન્ છૂપાવવું, સંતાડવું. (૧૧૧) પ્રા (૧ ૫. અનિટ) ૧-સૂંઘવું, વાસ લેવી, ર-ચુંબન કરવું. (૧૧૨) વમ્ (૧ ૫. સે) ૧-ખાવું, જમવું, ૨-ચાટવું, ૩-ચાખવું, સ્વાદ લેવો, ૪-પીવું. શાસ્ત્રમ્ (માવાતિ) ૧-આચમન કરવું, હથેળીમાં થોડું પાણી વગેરે પ્રવાહી લઈને તેને પીવું, રમુખશુદ્ધિ કરવી, કોગળા કરવા. વિમ્ ખાવું (ક). (૧૧૩) વંશ (૧ ૫. અનિ) ૧-ડસવું, ડંખ મારવો, ૨-કરડવું, ૩-દાંતથી કાપવું, ૪-ચાવવું, પ-દેખવું, જોવું, ૬-બખ્તર પહેરવું, ગુસ્સે કરવું.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308