Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala
________________
૨૭૬
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
હઠવું, ૪-ખસવું, ૫-નાસી જવું, ૬-હિંસા કરવી. અમિ+મ્ ૧-પરાભવ કરવો, હરાવવું, ૨-હલ્લો કરવો, ૩-સામુ જવું, ૪-ગુજરવું, વ્યતીત થવું, ૫-ઉલ્લંઘન કરવું, ૬-શરૂ કરવું. અમિનિ+મ્ ૧-દીક્ષાલેવી, સંન્યાસ લેવો, ૨-દીક્ષા લેવાની ઇચ્છા કરવી. અવ+મ્ ૧-જવું, ૨-ખસવું, ૩વ્યાપવું, ૪–ઢાંકવું, ૫-ઉત્પન્ન થવું, ૬-હિંસા કરવી. આ+મ્ ૧-બલાત્કારે દબાવવું, ૨-પરાભવ કરવો, ૩-જય મેળવવો, ૪-પાસે જવું, ૫-પગ મૂકવો, ૬-ઓળંગવુ, ૭-ઊભા થવું, ૮-ઊંચે ચડવું, ૯-ઊપર થઈને ચાલવું, ૧૦-(મ.) સૂર્ય ચન્દ્રાદિનું ઊગવું, ઉદય થવો. ૩+મ્ ૧આજ્ઞાભંગ કરવો, ઉલ્લંઘન કરવું, ૨-ઓળંગવું, ૩-ઊલટી રીતે ચાલવું, ૪-ઊલટા-અવળા ક્રમથી રાખવું, ૫-ઊંચે જવું, ૬-ઊદય પામવો. 3q+મ્ ૧-સમીપ જવું, ૨-સ્વીકારવું, ૩-નીકળી જવું, ૪-પ્રાપ્ત કરવું, ૫-માણવું, ૬-સંસ્કારિત કરવું, સુધારવું, ૭-અનુસરણ કરવું, ૮-દીર્ઘકાળ સુધી ભોગવવા યોગ્ય કર્મોને પ્રયત્ન વિશેષથી અલ્પ સમયમાં ભોગવવાં, ૯(આ.) આરંભ કરવો, શરૂઆત કરવી, ૧૦-વધવું, વૃદ્ધિગત થવું, ૧૧ઉત્સાહિત થવું. નિ+મ્ ૧-આગળ જવું, ૨-પાસે જવું, ૩–બહાર નીકળવું, ૪-દીક્ષા લેવી, સંન્યાસ લેવો. પા+મ્ ૧-ભમવું, ભટકવું, ૨-પરાક્રમ કરવું, ૩-બલાત્કારે દબાવવું, ૪-પરાભવ કરવો, ૫-આસેવન કરવું, ૬પ્રવૃતિ કરવી. પરિ+મ્ ૧-ભમવું, ફરવું, ૨-પગે ચાલવું, ૩–સમીપ જવું, ૪-પરાભવ કરવો. પ્ર+મ્ ૧-નીકળી જવું, ૨-ચાલ્યા જવું, ૩-સમીપ જવું, ૪-પ્રયત્ન કરવો, ૫-પ્રવૃત્તિ કરવી, ૬-(આ.) આરંભવું, શરૂ કરવું. પ્રતિ+મ્ ૧-પાછું ફરવું, ૨-પાછું હટવું, અટકવું, નિવૃત થવું. વિક્ ૧-પરાક્રમ કરવું, શૂરાતન કરવું, ૨-ઉત્સાહ ધરવો, ૩-જીતવું, ૪-(આ.) પગે ચાલીને જવું, પ-ડગલાં માપીને ચાલવું, ડગલાં માપવાં, ૬-ઊપર જવું. વ્યતિ+મ્ ૧-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૨-ઊલટાપણે ચાલવું, ૩-ઊલ્ટી રીતે, વર્તવું, ૪-ગુજરવું, વ્યતીત થવું. વ્યા+મ્ ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો. વ્યુ+મ્ ૧-પરિત્યાગ કરવો, ૨-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૩-ચ્યવન થવું, ચ્યવવું, ૪-મરવું, પ-ઉત્પન્ન
Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308