Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૨ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી: ભાગ-૧ (૧૩૨) fમક્ષ (૧ આ. સે) ૧-માંગવું, ભીખ માગવી, ર-લોભ કરવો, ૩-પ્રાપ્ત કરવું, મેળવવું, ૪-પ્રાપ્ત ન કરવું, ન મેળવવું, પ-કલેશ પામવો, ૬-ગ્લાનિ પામવી, થાકી જવું. (૧૩૩) યક્ (૧ ઉ. અનિટ) ૧-ઈષ્ટદેવની પૂજા કરવી, ૨-યજ્ઞ કરવો, હવન કરવો, ૩-દેવું, દાન કરવું, આપવું, ૪-સંગત કરવી, સંગ કરવો, પ-મેળાપ કરવો, મળવું, ૬-સંયુક્ત કરવું, જોડવું. (૧૩૪) ૫ (૧ આ. અનિ) ૧-આરંભવું, શરૂ કરવું, ર-ઉત્સુક થવું, ઉતાવળું થવું, ૩ખુશી થવું. મા+રમ્ ૧-આરંભવું, ર-ખુશી થવું. પરિ+રમ્ આલિંગન કરવું, ભેટવું. પ્રા+મ્ ૧-આરંભ કરવો, ૨-હણવું, ૩-દુઃખ દેવું. (૧૩૫) વે (૧ ઉ. અનિટ) ૧-કાપડ વણવું, વસ્ત્ર બનાવવું, - ગૂંથવું, ૩- વળ દેવો. અવે ૧-પરોવવું, ર-વણવું, ૩-ગૂંથવું. (૧૩૬) ચે (૧ ઉ. અનિ) ૧-આચ્છાદન કરવું, ઢાંકવું, - પાથરવું, ૩-સીવવું, ૪-કાપડ વણવું, પ-વીંટવું, લપેટવું. (૧૩૭) % (૧ ૫. સેટ) ૧-જવું, ર-સમીપ જવું, ૩-વધવું, વૃદ્ધિગત થવું, ૪-સૂજવું, સૂજી જવું, સોજો ચડવો, પ-ઊપસવું, ફૂલવું. (મો, ટુ) (૧૩૮) સન (૧ ૫. સેટ) ૧-સેવા-ભક્તિ કરવી, ર-સારવાર કરવી, ૩-સત્કાર કરવો, ૪-ભજન કરવું, પ-પૂજવું, ૬-વિભાગ કરવો, ૭-દાન દેવું, ૮-બક્ષિસ આપવી, ૯-દેવું આપવું. (૫) શિક્ષક તરીકેનું સ્થાન મહાપુણ્યોદયે મળ્યું છે. તેથી મારે મારા જીવનની નિષ્ઠા અપૂર્વ રાખવી જોઈએ. પગાર ગૌણ સમજીને અધ્યાપન કાર્યમાં અપૂર્વ ઉત્સાહ રહે એ જ ભાવના રહે એ અમ હૃદયની પ્રાર્થના.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308