Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 277
________________ ૨૫૮ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ ચોરવું, ૬-યજ્ઞ કરવો. હૂ ૧-ઉદ્ધાર કરવો, આપત્તિને દુર કરી સુખી કરવું, ર-જીર્ણ મંદિરાદિને સુધરાવવું, સંસ્કારિત કરવું, ૩-ઊંચુ કરવું, ૪ઊંચે ફેંકવું, પ-બીજા ગ્રન્થ યા લેખના અમુક ભાગની નકલ કરવી. ૬મુક્ત કરવું, ૭-દેશમાંથી કાઢી મુકવું, દેશનિકાલ કરવો, ૮-દૂર કરવું, ૯ઊખેડી નાખવું, ૧૦-ખેંચીને બહાર કાઢવું. ૩+૧-ઉદાહરણ આપવું, દૃષ્ટાંત દેવું, ર-દષ્ટાંતપૂર્વક સ્પષ્ટ કરવું, ૩-કહેવું, બોલવું. ૩૫+૮ ૧-ભેટ આપવી, નજરાણુ કરવું, ર-સત્કાર કરવો, ૩-પૂજા કરવી, ૪-દેવું આપવું, પ-ઊપસ્થિત કરવું ૬-નજીક લાવવું, ૭-અલ્પ ભોજન કરવું. ૩૫+હૃ ૧-ઊપસંહાર કરવો, સારાંશ કહેવો, ૨-સમાપ્ત કરવું, ૩-સંકોચવું, સંકોડવું, ૪-સમેટવું, આટોપવું, પ-એકઠું કરવું, ૬-દૂર કરવું, ૭-રાખી લેવું, ન આપવું, ૮-નષ્ટ કરવું. ૩૫+ઠ્ઠ ૧-આણવું, લાવવું, ર-લેવું. નિ+ ૧વિષ્ટાનું વિસર્જન કરવું, મળનો ત્યાગ કરવો, ૨-હિમ પડવું, ૩-ટાઢથી દૂઠવાઈ જવું, અકડાઈ જવું. નિર્દૂ ૧-બહાર કાઢવું, ર-દૂર કરવું, ખસેડવું, ૩-બહિષ્કાર કરવો, ૪-અપમાન કરવું, ૪-વિષ્ટાનું વિસર્જન કરવું, મળનો ત્યાગ કરવો. નિરી+É ઊપવાસ કરવો, નિરાહાર રહેવું. પરિ+દ ૧-દૂર કરવું, ખસેડવું, ર-પરિત્યાગ કરવો, ૩-રોકવું, અટકાવવું, ૪-છીનવી લેવું, પ-પરિભોગ કરવો, આસેવન કરવું, ૬-સમાધાન કરવું, નિરાકરણ કરવું, ૭-સાર કાઢવો, તત્વ કાઢવું, ૮-ગાળ દેવી, ૯-શાપ આપવો, ૧૦-નિંદવું. + પ્રહાર કરવો, માર મારવો. પ્રતિ+હ ૧-નજર રાખવી, ધ્યાન રાખવું, ૨-ફરીથી પૂર્ણ કરવું, ૩-સામેથી હરણ કરવું. પ્રતિસ+૮ ૧-ત્યાગ કરવો, છોડી દેવું, ર-રોકવું, અટકાવવું, ૩-વારવું, મનાઈ કરવી, ૪-સમેટવું, આટોપવું, પ-પાછું લઈ લેવું, ૬-ઊંચે લઈ જવું, ૭-અપયશ કરવો. પ્રતિસમા+હું પાછું ખેંચી લેવું. પ્રત્યા+હં સંક્ષેપ કરવો, ટુંકાવવું, એકાગ્રપણે ધ્યાન ધરવું, ઉપદેશ દેવો. પ્રત્યુદ્રા+૧વિરૂદ્ધ ઉદાહરણ-દષ્ટાંત આપવું, ર-વિરૂદ્ધ બોલવું. વિ+ ૧-વિહાર કરવો, પર્યટન કરવું, વિચરવું, ર-જવું, ગમન કરવું, ૩-રહેવું, સ્થિત થવું, સ્થિતિ કરવી, ૪-વિનોદ કરવો, પ-વિલાસ કરવો, ૬-રમવું, ખેલવું.

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308