Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 285
________________ ૨૬૬ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ (૫૫) નૂ (૧ આ. સે) ૧-હાલવું, કંપવું, ર-ધ્રુજવું, થરથરવું. મનુષ્પ ૧-દયા રાખવી, કૃપા કરવી, ર-ઉપકાર કરવો, ૩-ભક્તિ સેવા કરવી. મા+મ્ ૧-તત્પર થવું, તૈયાર થવું, ર-ભક્તિ સેવા કરવી, ૩-સહેજ કંપવું (૩). (૫૬) વ૬ (૧ ઉ. અનિ) ૧-વાવવું, ર-ગર્ભાધાન કરવું, ૩વણવું, સાળ વડે કાપડ બનાવવું, ૪-ઉત્પન્ન કરવું, પ-કાપવું, છેદવું, ૬હજામત કરવી, ૭-આપવું, અર્પણ કરવું, ૮-આમળવું, વળ દેવો. નિવ ૧-બલિદાન આપવું, ૨-અર્પણ કરવું, આપવું (ડુ). (૫૭) I (૧ ૫. સેટ) ગર્જના કરવી, ગાજવું. (૫૮) વૃત્ (૧ આ. સે) ૧-શોભવું, ર-ચળકવું, ૩ ચમકવું. (૫૯) સત્ (૧ આ. સે) ૧-ચવું, ગમવું, પસંદ હોવું, ર-રુચિ હોવી, ૩-પ્રસન્ન થવું, ૪-ઉત્સાહ ધરવો, પ-શોભવું, સુશોભિત હોવું, ૬ચળકવું, ચમકવું. (૬૦) (fક) (૧ ઉ. સેટ) ૧-સેવવું, સેવા કરવી, ૨-પૂજવું, ૩માન આપવું, ૪-આશ્રય કરવો, આધાર લેવો, પ-વળગી રહેવું, ૬-પાસે જવું, ૭-રહેવું, વસવું, ૮-અનુસરવું, ૯-ગ્રહણ કરવું, લેવું, ૧૦-ધારણ કરવું, પાસે રાખવું. માત્ર છોડી દેવું. માત્ર ૧-આશ્રય લેવો, અવલંબન કરવું, ર-વળગી રહેવું, ૩-શરણે જવું, ૪-પાસે જવું, પ-પાસે રહેવું, ૬-વસવું, રહેવું, ૭-અનુસરવું, ૮-ગ્રહણ કરવું, ૯-ધારણ કરવું, ૧૦-પસંદ કરવું, ૧૧-વાપરવું, કામમાં લેવું, ૧૨-પેસવું, પ્રવેશ કરવો. *શ્ર ૧-ઊંચકવું, ઊંચું કરવું, ર-ઊપાડવું, ૩-ઊભું કરવું, ૪-અધિક કરવું, વધારે કરવું, પ-ઊંચું જવું, ૬-ઊભું થવું, ૭-અધિક થવું. પ્ર+શ ૧-પ્રેમ કરવો, ૨-વિનય કરવો, ૩-નમ્ર હોવું. વ્યપI+f% ૧-પડી જવું, ૨વિશ્વાસ રાખવો. સમકિ ૧-સેવા કરવી, ર-આશ્રય લેવો, ૩-મેળવવું, ૪-વિશ્વાસ રાખવો.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308