Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala
________________
૨૬૫
પહેલા ગણના ધાતુકોશ બારીકાઈથી તપાસવું, ૩-સ્થિર નજરે જોવું. પરિ+É ૧-પરીક્ષા કરવી, ૨-તપાસવું. પ્રલ ૧-જોવું, ૨-તપાસવું, ૩-કબૂલ કરવું. પ્રતિકુંલ ૧રાહ જોવી, ર-સંભાળ લેવી, ૩-આદર સત્કાર કરવો, ૪-પૂજવું, પ-સ્થિર થવું, સ્થિતિ કરવી, ૬-અનુસરવું, ૭-જોવું. પ્રતિસમુઠ્ઠલ ૧-ચિંતન કરવું, ૨-મનન કરવું. પ્રત્યુત્કર્ટૂલ એકીટસે જોવું. પ્રત્યુપ+ફૅક્ ૧-નિરીક્ષણ કરવું, ૨-તપાસવું, ૩-પેક્ષા કરવી. સમકક્ષ ૧-ગુણદોષોનો વિચાર કરવો, ર-મનન કરવું, ૩-ઝીણવટથી દેખવું. સંપ્ર+ર્રમ્ ૧-વિચાર કરવો, ૨નિર્ણય કરવો, ૩-તપાસ કરવી, ૪-જોવું. સવિલ ૧-સમભાવે જોવું, રાગાદિ રહિત થઈને દેખવું. " (પર) { (૧ આ. સેટ) ૧-શોભવું, ર-ચળકવું. સવ+ ૧અવકાશ મેળવવો, ફુરસદ મેળવવી, ર-જગ્યા મેળવવી, ૩-જગ્યા આપવી, ૪-પ્રગટ કરવું. ગા+[ ચારે તરફ સ્થિત હોવું, સ્થિતિ કરવી. નિ+ ૧-બહાર કાઢવું, ર-વસ્તુનો નિકાસ કરવો.
નિમ્ ૧-કાઢી મુકવું, ૨-દૂર કરવું, ખસેડવું, ૩-બહાર કાઢવું, ૪-છૂપાવવું, સંતાડવું. પ્ર+શું ૧-શોભવું, ર-ચળકવું, ૩-પ્રગટ હોવું, ૪-પ્રગટ કરવું. વિ+ામ્ વિકાસ થવો, ખીલવું (૪).
(૫૩) ૬ (૧ ૫. અનિટ) ૧-ઊગવું, બીજમાંથી અંકુરો ફૂટવા, ૨-ઉત્પન્ન થવું, પેદા થવું, ૩-જન્મવું, જન્મ થવો, ૪-ઊપર ચડવું, પપલાણવું, સવારી કરવી, ૬-રૂઝાવું, ઘા સુકાઈ જવો, ૭-રૂઝવવું, ઘાને સુકવવો. ધર્ ૧-ઊપર ચડવું, ર-પલાણવું. મ+રુ૬ ૧-રોકવું, અટકાવવું, ર-ઊપર ચડવું, ગવરુદ્ ઊતરવું, નીચે આવવું. મા+૧ઊપર ચડવું ૨-ઊપર બેસવું, ૩-પલાણવું, ૪-વધવું, વૃદ્ધિગત થવું.
ઊપર ચડવું. પ્ર+ર્ ઊગવું, બીજમાંથી અંકુરો ફૂટવા.
(૫૪) મુત્ (૧ આ. સેટ) ૧-હર્ષ પામવો, ખુશી થવું. મનુ+મુત્ ૧-અનુમતિ આપવી, સંમતિ આપવી, ૨-અનુમોદના કરવી, પ્રશંસા
કરવી.
Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308