Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 283
________________ ૨૬૪ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ સમય વીતવો, વખતનું વ્યતીત થવું, અપવદ્ ૧-લઈ જવું, ૨-હરણ કરવું, ઊપાડી જવું, ૩-દૂર કરવું, ૪-ઓછું કરવું, કમ કરવું. અવ+વદ્ ૧-વહેવું, ૨-પ્રવાહમાં તણાવું, તણાતું જવું, ૩-ડૂબવું. આ+વદ્ ૧-ધારણ કરવું, ૨-રાખવું, ૩-લાવવું, આણવું, ૪-ઉત્પન્ન કરવું, પ-પ્રવાહરૂપે વહેવું. ૩+વદ્ ૧-પરણવું, ૨-ધારણ કરવું, ૩-વસ્ત્રાદિ પહેરવું, ૪રાખવું, ૫-ભાર વહન કરવો, ૬-સહન કરવું, ૭-ઊંચું કરવું, ૮-લઈ જવું, ઊપાડી જવું. ૩૫+વદ્ ૧-શરૂ કરવું, ૨-ઉત્પન્ન કરવું. નિવદ્ ૧આશ્રય આપવો, ટેકો આપવો. નિ+વદ્ ૧-નિભાવવું, પાર પાડવું, ૨આશ્રય આપવો, ૩-નિર્વાહ કરવો, આજીવિકા ચલાવવી, ૪-પૂર્ણ કરવું. પરિ+વ ્ (પ. પરિવતિ) ૧-પાણીનું પૂર આવવું, ૨-પાણી ફરી વળવું, ૩-વહન કરવું, ઊપાડવું, ૪-ધારણ કરવું, ૫-ચાલુ રહેવું. પ્ર+વૃદ્ (પ. પ્રવૃતિ) ૧-વહન કરવું, ઊપાડવું, ૨-લઈ જવું, ૩-પ્રવાહરૂપે વહેવું, ૪ઝરવું, ટપકવું, ૫-ખેંચવું, ૬-પવનનું વાવું. વિ+વ વિવાહ કરવો, પરણવું. સમ્+વદ્ ૧-અંગનું મર્દન કરવું, શરીર દબાવવું, ૨-વહન કરવું, ઊપાડવું, ૩-ઘસડી જવું, ૪-પરણવું, પ-તૈયાર થવું, સજ્જ થવું, ૬-પ્રગટ કરવું, જણાવવું. (૫૧) સ્ (૧ આ. સે) ૧-જોવું, ૨-વિચારવું. અધિ+ક્ષ ૧વિવેચન કરવું, ૨-ચિંતન કરવું, વિચારવું. અનુપ્ર+શ્ ચિંતન કરવું, વિચારવું. અનુવિ+સ્ ૧-એકીટસે જોવું, ૨-પાછળ જોવું. અન્નવસ્ ૧-અનુસંધાન કરવું, ૨-વિચારવું. અપ+ક્ષ ૧-અપેક્ષા રાખવી, આશા રાખવી, ૨-જરૂર હોવી, ૩-ઈચ્છવું, ૪-રાહ જોવી. અમિ+ક્ષ એકીટસે જોવું. અવશ્ ૧-તપાસવું, ૨-પછવાડેથી જોવું. વ્ર+ક્ષ ૧-કલ્પના કરવી, ૨-જાણવું, સમજવું, ૩-નિશ્ચય કરવો. +( ૧-ઊંચે જોવું, ૨રાહ જોવી, ૩-આશા રાખવી. ૩૫+ક્ષ ૧-અનાદર કરવો, ૨-તિરસ્કારવું, ૩-ઉદાસીનતા રાખવી, મધ્યસ્થ રહેવું, ૪-બેદરકારી રાખવી, ન સંભાળવું, ન ગણકારવું, ૫-ત્યજવું, છોડી દેવું. નિ+ક્ષ ૧-ઝીણવટથી જોવું, ૨

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308