Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 288
________________ પહેલા ગણના ધાતુકોશ ૨૬૯ (૭૧) હૈં (૧ ઉ. અનિટ) ૧-બોલાવવું, ૨-નામ લઈને બોલાવવું, ૩-સામે લડવા માટે બોલાવવું, ૪-શબ્દ ક૨વો, અવાજ કરવો, ૫-હાક મારવી, ૬-સ્પર્ધા કરવી, હરીફાઈ કરવી, સરસાઈ કરવી, ૭-લડાઈ કરવી, ૮-યાચના કરવી, માગવું. આ+à ૧-બોલાવવું, ૨-આમંત્રણ ક૨વું. ગ., ૩૧, નિ, વિ, સમ્, (આત્મ. આયતે પદ્ઘયતે, નિન્દ્વયતે, સંઘયતે) ૧-લડવા માટે બોલાવવું, ૨-શરત મારીને બોલાવવું, હોડ બકવી. (૭૨) વાo (૧ ૫. સે) ૧-ઇચ્છવું, ૨-આશા કરવી, ૩-અપેક્ષા રાખવી, ૪-યાચવું, માગવું (૩). (૭૩) હ્તાર્ (૧ આ. સે) ૧-પ્રશંસા કરવી, વખાણવું, ૨-સ્તુતિ કરવી, સ્તવના કરવી, ૩-પોતાના ગુણ જાહેર કરવા, ૪-બડાઈ હાંકવી, શેખી કરવી, ૫-ફોસલાવવું, ૬-છેતરવું (ૠ). (૭૪) ત્ (૧ ૫. સેટ્ ૧-ફળવું, ફળવાળું હોવું, ૨-ફળદ્રુપ હોવું, રસાળ હોવું, ઘણો પાક અને ઘણા ફળ આવે એવું હોવું, ૩-ફળદ્રુપ કરવું, ૪-સફળ થવું, ઇચ્છા મુજબ કાર્ય થવું, ૫-સફળ કરવું, ૬-ઉત્પન્ન થવું, ૭-ઉત્પન્ન કરવું, ૮-જવું, ગમન કરવું. (૭૫) સ્રો∞ (૧ આ. સે) જોવું, દેખવું (ૠ). (૭૬) હ્રĚ (૧ આ. સે) ૧-જવું, લાંઘણ કરવી, ભૂખ્યા રહેવું, ૩-ઊપવાસનું વ્રત કરવું, ૪-આજ્ઞાભંગ કરવો, ૫-અવગણના કરવી, અનાદર કરવો, ૬-ઓળંગી જવું, વટાવી જવું. ૩+વિ+lí ૧-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૨-અવગણના કરવી, અનાદર કરવો, ૩ઓળંગવું, વટાવી જવું, પાર જવું (૩). (૭૭) સ ્ (૧ ૫. અનિટ) ૧-બેસવું, ૨-તળિયે સ્થિર થવું, ૩ગરક થવું, ડૂબવું, ૪-જવું, ચાલવું, પ-ફળવું, ફળ લાગવા ૬-મૂરઝાવું, કરમાવું, ૭-સડવું, ૮-કોહાવું, ૯-સળવું, ૧૦-સુકાવું, ૧૧-અશક્ત થવું, ૧૨-નિરાશ થવું, ખિન્ન થવું, ૧૩-દુ:ખી હોવું, ૧૪-ભાંગવું, ૧૫-નષ્ટ

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308