Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 275
________________ ૨૫૬ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ અચલ હોવું, નિશ્ચલ હોવું, ર-વિરોધ કરવો, વિરુદ્ધ થવું, ૩-વાદ-વિવાદ કરવો. પ્રસ્થા (મા. પ્રતિકો) ૧-પ્રસ્થાન કરવું, વિદાય થવું, પ્રવાસ કરવો, ૨-આગળ ચાલવું, ૩-અગ્રેસર હોવું, ૪-પ્રતિષ્ઠા કરવી, મૂર્તિ વગેરેની વિધિપૂર્વક સ્થાપના કરવી, પ-રહેવું, સ્થિત હોવું, ૬-પ્રવૃતિ કરવી, ૭-પ્રારંભ કરવો. પ્રતિમા ૧-ઈષ્ટદેવ સામે હાથ જોડીને ઊભા રહેવું, ર-પ્રતિષ્ઠા કરવી, મૂર્તિ વગેરેની વિધિપૂર્વક સ્થાપના કરવી. વિ+સ્થા (મા. વિત્તિwતે) ૧-દૂર ઊભા રહેવું, ૨-અલગ અલગ ઊભા રહેવું, ૩-વાટ જોવી, રાહ જોવી, ૪-વિલંબ કરવો, પ-સ્થિર હોવું, ૬વિરોધ કરવો, ૭-પાથરવું. વ્યવસ્થા (કા. વ્યતિત) ૧-વ્યવસ્થા કરવી, બંદોબસ્ત કરવો, ર-વ્યવસ્થિત કરવું, ગોઠવવું, ૩-આજ્ઞા કરવી, હુકમ કરવો, ૪-જુદું પાડવું, પ-રોકવું, અટકાવવું, ૬-આશ્રય લેવો. સDા (ગ. સંતિક) ૧-સારી રીતે સ્થિર હોવું, ૨-સ્થિર હોવું, ૩પાસે હોવું ૪-આજ્ઞા માનવી, પ-એકમત થવું, ૬-પૂર્ણ થવું, ૭-નષ્ટ થવું, ૮-મરણ પામવું. સમવ+સ્થા (મા. સમવતિષ્ઠો) ૧-નિષ્ક્રિય ઊભા રહેવું, ર-તૈયાર થવું. સમા+સ્થા આચરવું, વર્તન કરવું. સમુ+ ૧-ઊઠવું, ઊભા થવું, ર-સજીવ થવું, ૩-ઉત્પન્ન થવું. સમુહૂ+થા (મા. સમુત્તિકો) ૧-ઉદ્યમ કરવો, પ્રયત્ન કરવો, ર-ગ્રહણ કરવું, લેવું. સમુ+થા ૧-પાસે આવવું, ૨-માર્ગમાં રસ્તામાં આવી પહોંચવું, ૩-મોકલવું (B). (૩૩) રા (૧ ૫. અનિ) ૧-દેવું આપવું, ર-સોંપવું, ૩-રાખવું, મૂકવું. મનુ+ા ૧-પાછળ આવવું, પછીથી આવવું, ૨-પાછું આપવું, ૩બદલે આપવું. બા+ા ૧-ગ્રહણ કરવું, સ્વીકારવું, ર-મેળવવું. પ્રતિજ્ઞા ૧- પાછું આપવું, ર-બદલે આપવું. પ્રત્યા+તા ફરીથી ગ્રહણ કરવું. વ્યા+તા ૧-પસારવું, ફેલાવવું, ૨-પહોળું કરવું, ઊઘાડવું ૩-પ્રસરવું, ફેલાવું, ૪-પહોળું થવું. સમ+ા અદલબદલ કરવું. સમાન્ા પસંદ કરીને લેવું. સંગ+ સત્કારપૂર્વક આપવું. (૩૪) ૫ (૧ ૫. અનિટ) પીવું.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308