Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 274
________________ પહેલા ગણના ધાતુકોશ ૨૫૫ બીજાને પોતાનો અભિપ્રાય જણાવવો, ૩-વિનતિ કરવી. ગતિ+સ્થા ૧ચડી જવું, વધી જવું, ૨-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૩-વસવું, રહેવું. મધ+થા ૧-ઊપર ચડવું, ૨-ઊપર બેસવું, ૩-ઊભા રહેવું, ૪આક્રમણ કરવું, પ-ચડિયાતું થવું, ૬-જીતવું, ૭-અધિકારી હોવું, ૮આજ્ઞા કરવી, હુકમ ચલાવવો, ૯-વશ કરવું, ૧૦-વશ થવું, આજ્ઞા માનવી, ૧૧-આશ્રય લેવો, ૧૨-વસવું, રહેવું, ૧૩-કરવું. અનુ+સ્થા ૧શાસ્ત્રના ફરમાન મુજબ આચરણ કરવું, ૨-અજ્ઞાનુસાર વર્તવું, હુકમનો અમલ કરવો, ૩-કરવું, ૪-પાછળ ઊભા રહેવું, પ-પછવાડે બેસવું, ૬કામમાં લેવું, ઉપયોગમાં લેવું, ૭-અનુકરણ કરવું, નકલ કરવી, ૮અનુસરવું. મ્યુ+સ્થા આદર સત્કાર કરવા માટે ઊભા થવું. ગવ+સ્થા (મા. મવતિષ્ઠો) ૧-સ્થિર થવું, ૨-ઊભા રહેવું, ૩-ઊપસ્થિત થવું, હાજર હોવું, ૪-વસવું, રહેવું, પ-નિશ્ચય કરવો, ૬-ખેંચી લેવું, ૭-સેવા ભક્તિ કરવી. બા+થા ૧-ઉપર બેસવું, ર-વસવું, રહેવું, ૩-આશ્રય લેવો, ૪-કરવું, પ-જોવું, ૬-ધારણ કરવું, ૭-પ્રયત્ન કરવો, ૮-વર્તન કરવું, આચરવું, ૯-યોજના કરવી, ૧૦-નિયમિત કરવું. મા+સ્થા (. આતિકતે) માનવું, સ્વીકારવું. ત્+થા ૧-ઊઠવું, ઊભું થવું, ર-ઉત્પન્ન થવું, ૩-ઉદિત થવું, ઉદય થવો. ત્ (મા. રિઝો) ૧-પ્રયત્ન કરવો, ૨-મેળવવા માટે તપાસ કરવી, ૩-ઉદ્યમી થવું, પ્રયાસ કરવો, ૪-તૈયારી કરવી પ-ઉશ્કેરાવું. ૩૫+થા ૧-પાસે ઊભા રહેવું, ૨-ઉપસ્થિત થવું, હાજર થવું, ૩-આવી પહોંચવું, ૪-ઝઝૂમવું, પ-મેળવવાની લાલસા રાખવી. ૩૫+થા (મા. ૩પતિwતે) ૧-દેવની પૂજા કરવી, ૨-દેવને પ્રસન્ન કરવા, ૩-સ્તુતિ કરવી, સ્તવના કરવી, ૪-ભજન કરવું, પ-પ્રશંસા કરવી, વખાણવું, ૬-મિત્રપણે આદર-સત્કાર કરવો, ૭-મેળવવાની લાલસા રાખવી, ૮સંયુક્ત થવું, જોડાવું, ૯-આલિંગન કરવું, ભેટવું. નિ+થા ૧-રાખવું, મૂકવું, સ્થાપન કરવું, ૨-સ્થિર થવું, સ્થિર રહેવું, ૩-પૂર્ણ થવું, સમાપ્ત થવું, ૪-નષ્ટ થવું. પરિ+સ્થા રહેવું, સ્થિત હોવું. પરિવ+સ્થા (મા. પવિતિwતે) ૧-ઉત્પન્ન થવું, ર-રહેવું, સ્થિત હોવું, પર્યવસ્થા ૧

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308