Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 273
________________ ૨૫૪ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ ૨-ઊઠવું, ઊભું થવું, ૩-ઊછળવું, ૪-સામું જવું, પ-તરફ જવું. પ્રત્યુપ+TMમ્ સામું જવું. વિ+મ્ ૧-જુદું પડવું, અલગ થવું,, ૨-શત્રુ ઉપર ચડાઈ કરવી, ૩-નષ્ટ થવું. સ+ામ્ ૧-સાથે જવું, સંગે જવું, ૨-સમાગમ ક૨વો, મેળાપ કરવો, ૩-સંગત થવું, મેળ રાખવો, ૪-સ્વીકાર કરવો, ૫સંયુક્ત થવું, જોડાવું. સમનુ+TMમ્ ૧-સંબદ્ધ થવું, જોડાઈ જવું, ૨-સારી રીતે વ્યાખ્યા કરવી, ૩-પાછળ જવું, ૪-અનુસરવું. સમા+ગમ્ ૧-આવવું, ૨-સામું આવવું, ૩-સાથે આવવું, ૪-સમાગમ કરવો, મળવું, પ-સત્કાર ક૨વો, ૬-એકઠું થવું, ૭-જાણવું. સમુપ+ગમ્ કબૂલ કરવું, માન્ય કરવું. સુ+ત્મ્યમ્ ૧-આનંદથી જવું, ખુશીથી જવું, ૨-પાર જવું, પાર પામવું. સ્વા+TMમ્ ૧-૫ધારવું, ૨-સત્કાર પામવો (તૃ). (૩૨) દસ્ (૧ ૫. અનિ) ૧-જોવું, દેખવું, ૨-દર્શન કરવું, ૩તપાસવું, ૪-જાણવું. અધિ+દશ્ ૧-સમાનરૂપે દેખવું, ૨-સારી રીતે જોવું. અનુ+દશ્ ૧-પર્યાલોચન કરવું, વિચારવું, ૨-વિવેચન કરવું, ૩-યોગ્ય રીતે જોવું, ૪-પાછળથી જોવું, પછીથી જોવું. અમિ+દશ્ ૧-સંમુખ જોવું, સામે જોવું, ૨-ચારે તરફ જોવું. અવ+દર્ ૧-નીચે જોવું, હલકી દૃષ્ટિથી જોવું. આ+દર્[ ૧-સંમુખ જોવું, સામે જોવું, ૨-ચારે તરફ જોવું. ૩+દશ્ ૧-ઊંચે જોવું, ૨-ઉપર દેખવું, ૩-ભાવીનો વિચાર કરવો, ૪-સંશય કરવો, શંકા કરવી. નિ+દશ્ ૧-દૃષ્ટાંત સ્વરૂપે જોવું, ૨-વિવેચન કરવું, ૩સંમુખ જોવું, સામે જોવું, ૪-યોગ્ય રીતે જોવું, ૫-પાછળથી જોવું, પછીથી જોવું. પરા+દશ્ વિપરિત સ્વરૂપે જોવું. પ્રતિ+દશ્ તુલ્ય રૂપે જોવું. સદસ્ ૧-ઝીણવટથી તપાસવું, ૨-વિચાર કરવો, ૩-સારી રીતે જોવું. (ૠ). (૩૨) સ્થા (૧ ૫. અનિ) ૧-ઊભા રહેવું, ૨-સ્થિર થવું, નિષ્ક્રિય થવું, ૩-બેસવું, ૪-વાટ જોવી, રાહ જોવી, પ-વિદ્યમાન હોવું, ૬-વસવું, રહેવું, ૭-પાસે હોવું, ૮-સહાય કરવી, ૯-આધાર લેવો, અવલંબન કરવું, ૧૦-વશ થવું, ૧૧-ચલાવી લેવું. સ્થા (આ. તિષ્ઠતે) ૧-વિવાદના ફેસલા માટે ન્યાય કરનારની નિમણૂક કરવી, ન્યાયાધીશ તરીકે સ્વીકારવું, ૨

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308