________________
૨૫૪
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
૨-ઊઠવું, ઊભું થવું, ૩-ઊછળવું, ૪-સામું જવું, પ-તરફ જવું. પ્રત્યુપ+TMમ્ સામું જવું. વિ+મ્ ૧-જુદું પડવું, અલગ થવું,, ૨-શત્રુ ઉપર ચડાઈ કરવી, ૩-નષ્ટ થવું. સ+ામ્ ૧-સાથે જવું, સંગે જવું, ૨-સમાગમ ક૨વો, મેળાપ કરવો, ૩-સંગત થવું, મેળ રાખવો, ૪-સ્વીકાર કરવો, ૫સંયુક્ત થવું, જોડાવું. સમનુ+TMમ્ ૧-સંબદ્ધ થવું, જોડાઈ જવું, ૨-સારી રીતે વ્યાખ્યા કરવી, ૩-પાછળ જવું, ૪-અનુસરવું. સમા+ગમ્ ૧-આવવું, ૨-સામું આવવું, ૩-સાથે આવવું, ૪-સમાગમ કરવો, મળવું, પ-સત્કાર ક૨વો, ૬-એકઠું થવું, ૭-જાણવું. સમુપ+ગમ્ કબૂલ કરવું, માન્ય કરવું. સુ+ત્મ્યમ્ ૧-આનંદથી જવું, ખુશીથી જવું, ૨-પાર જવું, પાર પામવું. સ્વા+TMમ્ ૧-૫ધારવું, ૨-સત્કાર પામવો (તૃ).
(૩૨) દસ્ (૧ ૫. અનિ) ૧-જોવું, દેખવું, ૨-દર્શન કરવું, ૩તપાસવું, ૪-જાણવું. અધિ+દશ્ ૧-સમાનરૂપે દેખવું, ૨-સારી રીતે જોવું. અનુ+દશ્ ૧-પર્યાલોચન કરવું, વિચારવું, ૨-વિવેચન કરવું, ૩-યોગ્ય રીતે જોવું, ૪-પાછળથી જોવું, પછીથી જોવું. અમિ+દશ્ ૧-સંમુખ જોવું, સામે જોવું, ૨-ચારે તરફ જોવું. અવ+દર્ ૧-નીચે જોવું, હલકી દૃષ્ટિથી જોવું. આ+દર્[ ૧-સંમુખ જોવું, સામે જોવું, ૨-ચારે તરફ જોવું. ૩+દશ્ ૧-ઊંચે જોવું, ૨-ઉપર દેખવું, ૩-ભાવીનો વિચાર કરવો, ૪-સંશય કરવો, શંકા કરવી. નિ+દશ્ ૧-દૃષ્ટાંત સ્વરૂપે જોવું, ૨-વિવેચન કરવું, ૩સંમુખ જોવું, સામે જોવું, ૪-યોગ્ય રીતે જોવું, ૫-પાછળથી જોવું, પછીથી જોવું. પરા+દશ્ વિપરિત સ્વરૂપે જોવું. પ્રતિ+દશ્ તુલ્ય રૂપે જોવું. સદસ્ ૧-ઝીણવટથી તપાસવું, ૨-વિચાર કરવો, ૩-સારી રીતે જોવું. (ૠ).
(૩૨) સ્થા (૧ ૫. અનિ) ૧-ઊભા રહેવું, ૨-સ્થિર થવું, નિષ્ક્રિય થવું, ૩-બેસવું, ૪-વાટ જોવી, રાહ જોવી, પ-વિદ્યમાન હોવું, ૬-વસવું, રહેવું, ૭-પાસે હોવું, ૮-સહાય કરવી, ૯-આધાર લેવો, અવલંબન કરવું, ૧૦-વશ થવું, ૧૧-ચલાવી લેવું. સ્થા (આ. તિષ્ઠતે) ૧-વિવાદના ફેસલા માટે ન્યાય કરનારની નિમણૂક કરવી, ન્યાયાધીશ તરીકે સ્વીકારવું, ૨