________________
૨૫૬
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ અચલ હોવું, નિશ્ચલ હોવું, ર-વિરોધ કરવો, વિરુદ્ધ થવું, ૩-વાદ-વિવાદ કરવો. પ્રસ્થા (મા. પ્રતિકો) ૧-પ્રસ્થાન કરવું, વિદાય થવું, પ્રવાસ કરવો, ૨-આગળ ચાલવું, ૩-અગ્રેસર હોવું, ૪-પ્રતિષ્ઠા કરવી, મૂર્તિ વગેરેની વિધિપૂર્વક સ્થાપના કરવી, પ-રહેવું, સ્થિત હોવું, ૬-પ્રવૃતિ કરવી, ૭-પ્રારંભ કરવો. પ્રતિમા ૧-ઈષ્ટદેવ સામે હાથ જોડીને ઊભા રહેવું, ર-પ્રતિષ્ઠા કરવી, મૂર્તિ વગેરેની વિધિપૂર્વક સ્થાપના કરવી. વિ+સ્થા (મા. વિત્તિwતે) ૧-દૂર ઊભા રહેવું, ૨-અલગ અલગ ઊભા રહેવું, ૩-વાટ જોવી, રાહ જોવી, ૪-વિલંબ કરવો, પ-સ્થિર હોવું, ૬વિરોધ કરવો, ૭-પાથરવું. વ્યવસ્થા (કા. વ્યતિત) ૧-વ્યવસ્થા કરવી, બંદોબસ્ત કરવો, ર-વ્યવસ્થિત કરવું, ગોઠવવું, ૩-આજ્ઞા કરવી, હુકમ કરવો, ૪-જુદું પાડવું, પ-રોકવું, અટકાવવું, ૬-આશ્રય લેવો. સDા (ગ. સંતિક) ૧-સારી રીતે સ્થિર હોવું, ૨-સ્થિર હોવું, ૩પાસે હોવું ૪-આજ્ઞા માનવી, પ-એકમત થવું, ૬-પૂર્ણ થવું, ૭-નષ્ટ થવું, ૮-મરણ પામવું. સમવ+સ્થા (મા. સમવતિષ્ઠો) ૧-નિષ્ક્રિય ઊભા રહેવું, ર-તૈયાર થવું. સમા+સ્થા આચરવું, વર્તન કરવું. સમુ+ ૧-ઊઠવું, ઊભા થવું, ર-સજીવ થવું, ૩-ઉત્પન્ન થવું. સમુહૂ+થા (મા. સમુત્તિકો) ૧-ઉદ્યમ કરવો, પ્રયત્ન કરવો, ર-ગ્રહણ કરવું, લેવું. સમુ+થા ૧-પાસે આવવું, ૨-માર્ગમાં રસ્તામાં આવી પહોંચવું, ૩-મોકલવું (B).
(૩૩) રા (૧ ૫. અનિ) ૧-દેવું આપવું, ર-સોંપવું, ૩-રાખવું, મૂકવું. મનુ+ા ૧-પાછળ આવવું, પછીથી આવવું, ૨-પાછું આપવું, ૩બદલે આપવું. બા+ા ૧-ગ્રહણ કરવું, સ્વીકારવું, ર-મેળવવું. પ્રતિજ્ઞા ૧- પાછું આપવું, ર-બદલે આપવું. પ્રત્યા+તા ફરીથી ગ્રહણ કરવું.
વ્યા+તા ૧-પસારવું, ફેલાવવું, ૨-પહોળું કરવું, ઊઘાડવું ૩-પ્રસરવું, ફેલાવું, ૪-પહોળું થવું. સમ+ા અદલબદલ કરવું. સમાન્ા પસંદ કરીને લેવું. સંગ+ સત્કારપૂર્વક આપવું.
(૩૪) ૫ (૧ ૫. અનિટ) પીવું.