________________
૨૫૭
પહેલા ગણના ધાતુકોશ
(૩૫) (વર્) (૧ આ. સેટ) ૧-વંદન કરવું, નમન કરવું, - સ્તુતિ કરવી, સ્તવના કરવી, ૩-પ્રશંસા કરવી, વખાણવું, ૪-સત્કારપૂર્વક કુશલ સમાચાર પૂછવા (૩).
(૩૬) વૃધ (૧ આ. સે) ૧-વધવું, વૃદ્ધિગત થવું, ર-અધિક હોવું, વધારે હોવું (5).
(૩૭) પર્ (૧ ૫. અનિ) ૧-રાંધવું, રસોઈ કરવી, ર-પકાવવું, ૩-પચવું, હજમ થવું, ૪-પાચન કરવું, હજમ કરવું, પ-પકવવું, પક્વ કરવું, પાકું કરવું (ડુ ૫). " (૩૮) ૮ (૧. ઉ. અનિટ) ૧-હરણ કરવું, હરી જવું, લઈ લેવું, ૨-ચોરવું, ચોરી કરવી, ૩-છીનવી લેવું, ઝૂંટવી લેવું, ૪-લેવું, ગ્રહણ કરવું, પ-પહોંચાડવું, પમાડવું, લઈ જવું, ૬-મન હરવું, મોહિત કરવું, ૭પ્રસન્ન કરવું, ખુશ કરવું, ૮-નષ્ટ કરવું, નાશ કરવો, ૯-હણવું. અધ્યાત્ ૧-અધ્યાહાર કરવો, અર્થ સમજવા માટે બીજા શબ્દને, વાક્યને અથવા અર્થને ઉમેરવો-લાવવો, ૨-તર્ક-વિતર્ક કરવો, કલ્પના કરવી. મનુ+૮ ૧અનુકરણ કરવું, નકલ કરવી, ર-અનુસરવું. અનુ+૮ (મા. મનુદતે) પરંપરાગત આચરવું. પ+૮ ૧-અપહરણ કરવું, ઊપાડી જવું, ૨ખૂંચવી લેવું, ઝૂંટવી લેવું, ૩-હટાવવું, ખસેડવું, ૪-પાછળ ફેંકવું, ૫ચોરવું, ૬-પરિત્યાગ કરવો, ૭-ભાગવું, ભાગાકાર કરવો. મ+દ ૧સામેથી હરણ કરવું, ૨-ઊપાડી જવું, ૩-લેવું, ગ્રહણ કરવું, ૪-શોભવું, વિરાજવું, પ-પ્રતિભાસ થવો, લાગવું, ૬-હુમલો કરવો, ૭-મારપીટ કરવી.
મવ્યા+દ બોલવું, કહેવું. અવ+દુ ખાવું, ભક્ષણ કરવું. અગ્યા+૮ ૧તર્ક કરવો, કલ્પના કરવી, ૨-સારાસારનો વિચાર કરવો, ૩-વાદ-વિવાદ કરવો. અમ્યુકદ્દ દેવું અર્પણ કરવું. મવ+૮ ૧-દૂર કરવું, ખસેડવું, ૨વાંકુ કરવું, ૩-વાંકુ થવું, ૪-ઊલટું કરવું, પ-ફેરવવું, ૬-ફરીથી મેળવવું, ૭-શિક્ષા કરવી, ૮-દંડ કરવો. મા+હું ૧-આહાર કરવો, ખાવું, ર-એકત્ર કરવું, એકઠું કરવું, ૩ લાવવું, આણવું, ૪-ખૂચવી લેવું, ઝૂંટવી લેવું, પ