________________
૨૬૦
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલીઃ ભાગ-૧ કરવો, વિષય સેવન કરવું, ૪-વિલાસ કરવો, ૫-રમવું, ખેલવું. ગા+રમ્ (૫. બારમતિ) ૧-આરામ કરવો, વિશ્રાંતિ લેવી, ૨-થાક ખાવો. ૩૫+રમ્ ૧-નિવૃત્ત થવું, થોભવું, અટકવું, ર-સ્થિર રહેવું, ૩-આરામ કરવો, ૪મરવું, મૃત્યુ થવું. વિરમ્ ૧-વિરામ પાળવો, બંધ પડવું, ર-નિવૃત્ત થવું, થોભવું, અટકવું, ૩-સ્થિર રહેવું, ૪-અંત આવવો.
(૪૨) સ્ત્રમ્ (૧ આ. અનિટ) ૧-પામવું, પ્રાપ્ત કરવું, મેળવવું, - પ્રાપ્ત થવું, ૩-લાભ થવો. આ+નમ્ ૧-હણવું, વધ કરવો, ર-સ્પર્શ કરવો, ૩-પ્રાપ્ત કરવું. ૩૫+નમ્ ૧-જાણવું, ર-ઠપકો દેવો, ૩-પ્રાપ્ત કરવું. ૩૫+૬ ૧-ઠપકો દેવો, ૨-મહેણું મારવું, માર્મિક વચન કહેવું, ૩-તિરસ્કારવું, ૪-દોષ દેવો. પ્રવિપ્રમતમ્ ઠગવું, છેતરવું. સમા+તમ્ ૧વિલેપન કરવું, ર-વિભૂષિત થવું, ૩-આભૂષણ પહેરવું (૩, ૬).
(૪૩) વૃત (૧ આ. સે) ૧-વર્તવું, હોવું, વિદ્યમાન હોવું - જીવિત હોવું, ૩-સ્થિત હોવું, રહેવું, ૪-વર્તન કરવું, આચરવું, પ-પસંદ કરવું, ૬-સ્વીકારવું, ૭-મુકરર કરવું, નિયત કરવું. ગતિ+વૃત્.૧-જીતવું, પરાજય કરવો, હરાવવું, ર-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૩-ઓળંગવું, વટાવી જવું, ૪-જતા રહેવું, ચાલ્યા જવું, પ-બાપ્ત થવું. મનુ+વૃત્ ૧અનુકરણ કરવું, ર-અનુકૂળ વર્તન રાખવું, ૩-પાછળ-પાછળ જવું, ૪સેવા સારવાર કરવી, પ-વ્યાકરણાદિના પૂર્વસૂત્રના પદનું અન્વય માટે નીચેના સૂત્રમાં જવું, અનુવૃત્તિ આપવી, ૬-આગળ આવી ગયેલા અર્થનું અનુસંધાન કરવું. અનુપરિ+વૃત્ ફરવું, ફરતા રહેવું. પ+વૃત ૧-પાછું ફરવું, ૨-હઠી જવું, પાછું ખસવું, ૩-ધૂમવું, ૪-કમ થવું, ઓછું થવું, હાસ થવો, પ-નમવું. નિવૃત્ ૧-નિવૃત્ત થવું, ર-રોકાવું, ૩-પાછું ફરવું, ૪-હટી જવું, પ-જુદુ થવું, અલગ થવું, ૬-વારવું, મનાઈ કરવી, ૭રોકવું, અટકાવવું. અનિવૃત્ ૧-ઉત્પન્ન કરવું, બનાવવું, રતૈયાર કરવું, ૩-ખેંચવું, બહાર કાઢવું, ૪-પૂર્ણ કરવું. આ+વૃત્ ૧-આવવું, - પાછું આવવું, ૩-પરિભ્રમણ કરવું, ૪-આસપાસ ફરવું, પ-ચક્રની પેઠે