________________
પહેલા ગણના ધાતુકોશ
૨૫૯
વ્યવ+હૈં ૧-ધંધો, રોજગા૨ ક૨વો, ૨-ધોરણસર કાર્ય ક૨વું, ૩-વર્તન કરવું, આચરવું, ૪-વાદવિવાદ કરવો, ૫-બખેડો કરવો, તોફાન કરવું, ૬-ઊપભોગ કરવો. વ્યાTM ૧-બોલવું, કહેવું, ૨-બોલાવવું. સ+હૈં ૧સંહાર કરવો, મારી નાખવું, ૨-નષ્ટ કરવું, ૩-નિષ્ક્રિય કરવું, ૪-સંકોચવું, સંકોડવું, પ-સંકેલવું, ૬-સમેટવું, આટોપવું, ૭-એકઠું કરવું, ૮-છિપાવવું, સંતાડવું, ૯-અપહરણ કરવું, ઊપાડી જવું, ૧૦-પ્રવેશ કરવો, ૧૧-પ્રવેશ કરાવવો. સમમિ+હૈં વારંવાર પ્રાપ્ત કરવું, વારંવાર સંપાદન કરવું. સમિવ્યા+હૈં ૧-એકઠા મળીને યોજના કરવી, ૨-નજીક કરવું. સમા+હૈં ૧-એકત્ર કરવું, એકઠું કરવું, ૨-ગ્રહણ કરવું. સમુTM ૧-જીર્ણ મંદિરાદિને સુધરાવવું, સંસ્કારિત કરવું, ૨-ઉદ્ધાર કરવો, આપત્તિને દૂર કરી સુખી કરવું, ૩-મુક્ત કરવું. સમુવા+હૈં ૧-કહેવું, બોલવું, ૨-ઉદાહરણ આપવું, દૃષ્ટાંત દેવું. સમુપ+હૈં ૧-એકઠું કરવું, દેવું, આપવું. સંપ્ર+હૈં યુદ્ધ કરવું, લડાઈ કરવી.
(૩૯) ડી (૧, આ. સે) ૧-ઊડવું, હવામાં અદ્ધર જવું, આકાશમાં જવું, ૨-જોરથી ચાલવું, દોડવું. અવ+ડૌ આકાશમાંથી નીચે ઉતરવું. પરિ+ડી ગોળાકાર ઊડવું. સમ્+ડી ટોળું વળીને ઊડવું, ટોળાંએ ઊડવું. સમુ+હી અટકી અટકીને ઊડવું, ધીરે ધીરે ઊડવું.
(૪૦) માલ્ (૧ આ. સે) બોલવું, કહેવું. અનુ+માલ્ ૧-અનુવાદ કરવો, ભાષાંતર કરવું, ૨-ચિંતન કરવું, ૩-પાછળ બોલવું. અવ+માપ્ યાચના કરવી, માગવું. આ+માન્ ૧-ભાષણ કરવું, ૨-બોલવું, કહેવું. પરિ+ભાર્ ૧-વિગતવાર કહેવું, ૨-નિંદાયુક્ત બોલવું. વિ+માન્ ૧-સારી રીતે કહેવું, સ્પષ્ટ કહેવું, ૨-વ્યાખ્યા કરવી, ૩-વિકલ્પથી વિધાન કરવું, ૪-વિરૂદ્ધ બોલવું.
(૪૧) રમ્ (૧ આ. અનિ) ૧-૨મવું, ખેલવું, ૨-વિલાસ કરવો, ૩-આનંદ પામવો, આનંદ ક૨વો, ૪-સંભોગ કરવો, વિષય-સેવન કરવું. અમિ+રમ્ ૧-પ્રેમ કરવો, ૨-આસક્ત થવું, તલ્લીન થવું, ૩-સંભોગ