Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 01
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

Previous | Next

Page 270
________________ પહેલા ગણના ધાતુકોશ ૨૫૧ (૨૬) મૂ (૧ ૫. સે) ૧-હોવું, વિદ્યમાન હોવું, ૨-થવું, ઊપજવું, ઉત્પન્ન થવું, ૩-જન્મવું, ૪-રહેવું, વસવું, ૫-પ્રાપ્ત થવું, મળવું, ૬-પ્રાપ્ત કરવું, પામવું, મેળવવું. અધિ+મૂ ૧-અધિક હોવું, વધારે હોવું, ૨-સ્વામી હોવું, ધણી હોવું, ૩–સત્તાધીશ હોવું, હકુમત કરવી. અનુ+શૂ ૧-અનુભવવું, અનુભવ કરવો, ૨-જાણવું, સમજવું, ૩-ભોગવવું, ઊપભોગ કરવો, ૪સહેવું, સહન કરવું, પ-શોધવું, ખોજ કરવી, ૬-પાછળ જન્મવું. અન્ત+ભૂ અંતર્ધાન થવું, અદૃશ્ય થવું. અમિ+મૂ ૧-અપમાન કરવું, ૨-તિરસ્કારવું, ૩-હરાવવું, ૪-દુ:ખ દેવું, પ-દુઃખી હોવું. આ+ભૂ ભાગ મળવો. આવિસ્+મૂ ૧-પ્રગટ થવું, ૨-ખુલ્લુ થવું, ૩-દેખાવું, ૪-ઉત્પન્ન થવું. ઉ+મૂ ૧-ઉત્પન્ન થવું, ઊપજવું, નીપજવું, ૨-જન્મવું. તિ ્+મૂ ૧-અંતર્ધાન થવું, અદૃશ્ય થવું, ૨-વાંકુ થવું, ૩-આડું હોવું, વચ્ચે હોવું. પા+મૂ ૧-પરાભવ કરવો, હરાવવું, ૨-તિરસ્કારવું, ૩-અપમાન કરવું. પરિ+મૂ ૧-હરાવવું, ૨તિરસ્કારવું, ૩-અપમાન કરવું, ૪-ઘેરવું, ઘેરી લેવું. પ્ર+TM ૧-સમર્થ હોવું, શક્તિમાન હોવું, ૨-સ્વામી હોવું, ધણી હોવું, ૩-સત્તાધીશ હોવું, હકુમત ચલાવવી, ૪-પહોંચી વળવું, સ્પર્ધામાં બરાબરી કરવી, ૫-અધિક થવું, વધવું, ૬-ઉત્પન્ન થવું, ૭-દેખાવું, દૃષ્ટિગોચર થવું, ૮-જવું, ગમન કરવું. પ્રતિ+ભૂ ૧-જામીન થવું, બાંયધરી વહોરવી, ૨-બદલામાં આપવું, ૩-તુલ્યરૂપ હોવું. પ્રાદુ+મૂ ૧-પ્રગટ થવું, ૨-ખુલ્લુ થયું. વિ+જ્જૂ ૧-વ્યાપક હોવું, વ્યાપીને રહેવું, ૨-સ્વામી હોવું, ધણી હોવું, ૩-સમર્થ હોવું, ૪-સત્તાધીશ હોવું, હકુમત કરવી, ૫-આશ્રય દેવો, ૬-પાલન કરવું, ૭-સ્થાપવું, સ્થાપન કરવું, ૮-જોવું, દેખવું. વ્યતિ+મૂ પરસ્પર મિત્ર થવું. સ+બ્લ્યૂ ૧-સંભાવના કરવી, આમ અથવા આટલું હોવું જોઈએ એ પ્રમાણે અટકળ કરવી, ૨-યોગ્ય હોવું, લાયક હોવું, ૩–સમાવેશ થવો, ૪-ઉત્પન્ન થવું, ૫-સમર્થ હોવું, ૬પરાક્રમી હોવું, ૭-જીતવું, ૮-એકત્ર કરવું, મેળાપ કરવો. (૨૭) F (૧ ૫. અનિટ) ૧-સરકવું, ખસવું, ૨-જવું, ૩-અવલંબન કરવું, આશ્રય લેવો, ૪-અનુસરણ કરવું, ૫-પ્રવાહરૂપે વહેવું, ૬-પવનનું

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308