________________
પહેલા ગણના ધાતુકોશ
૨૫૧
(૨૬) મૂ (૧ ૫. સે) ૧-હોવું, વિદ્યમાન હોવું, ૨-થવું, ઊપજવું, ઉત્પન્ન થવું, ૩-જન્મવું, ૪-રહેવું, વસવું, ૫-પ્રાપ્ત થવું, મળવું, ૬-પ્રાપ્ત કરવું, પામવું, મેળવવું. અધિ+મૂ ૧-અધિક હોવું, વધારે હોવું, ૨-સ્વામી હોવું, ધણી હોવું, ૩–સત્તાધીશ હોવું, હકુમત કરવી. અનુ+શૂ ૧-અનુભવવું, અનુભવ કરવો, ૨-જાણવું, સમજવું, ૩-ભોગવવું, ઊપભોગ કરવો, ૪સહેવું, સહન કરવું, પ-શોધવું, ખોજ કરવી, ૬-પાછળ જન્મવું. અન્ત+ભૂ અંતર્ધાન થવું, અદૃશ્ય થવું. અમિ+મૂ ૧-અપમાન કરવું, ૨-તિરસ્કારવું, ૩-હરાવવું, ૪-દુ:ખ દેવું, પ-દુઃખી હોવું. આ+ભૂ ભાગ મળવો. આવિસ્+મૂ ૧-પ્રગટ થવું, ૨-ખુલ્લુ થવું, ૩-દેખાવું, ૪-ઉત્પન્ન થવું. ઉ+મૂ ૧-ઉત્પન્ન થવું, ઊપજવું, નીપજવું, ૨-જન્મવું. તિ ્+મૂ ૧-અંતર્ધાન થવું, અદૃશ્ય થવું, ૨-વાંકુ થવું, ૩-આડું હોવું, વચ્ચે હોવું. પા+મૂ ૧-પરાભવ કરવો, હરાવવું, ૨-તિરસ્કારવું, ૩-અપમાન કરવું. પરિ+મૂ ૧-હરાવવું, ૨તિરસ્કારવું, ૩-અપમાન કરવું, ૪-ઘેરવું, ઘેરી લેવું. પ્ર+TM ૧-સમર્થ હોવું, શક્તિમાન હોવું, ૨-સ્વામી હોવું, ધણી હોવું, ૩-સત્તાધીશ હોવું, હકુમત ચલાવવી, ૪-પહોંચી વળવું, સ્પર્ધામાં બરાબરી કરવી, ૫-અધિક થવું, વધવું, ૬-ઉત્પન્ન થવું, ૭-દેખાવું, દૃષ્ટિગોચર થવું, ૮-જવું, ગમન કરવું. પ્રતિ+ભૂ ૧-જામીન થવું, બાંયધરી વહોરવી, ૨-બદલામાં આપવું, ૩-તુલ્યરૂપ હોવું. પ્રાદુ+મૂ ૧-પ્રગટ થવું, ૨-ખુલ્લુ થયું. વિ+જ્જૂ ૧-વ્યાપક હોવું, વ્યાપીને રહેવું, ૨-સ્વામી હોવું, ધણી હોવું, ૩-સમર્થ હોવું, ૪-સત્તાધીશ હોવું, હકુમત કરવી, ૫-આશ્રય દેવો, ૬-પાલન કરવું, ૭-સ્થાપવું, સ્થાપન કરવું, ૮-જોવું, દેખવું. વ્યતિ+મૂ પરસ્પર મિત્ર થવું. સ+બ્લ્યૂ ૧-સંભાવના કરવી, આમ અથવા આટલું હોવું જોઈએ એ પ્રમાણે અટકળ કરવી, ૨-યોગ્ય હોવું, લાયક હોવું, ૩–સમાવેશ થવો, ૪-ઉત્પન્ન થવું, ૫-સમર્થ હોવું, ૬પરાક્રમી હોવું, ૭-જીતવું, ૮-એકત્ર કરવું, મેળાપ કરવો.
(૨૭) F (૧ ૫. અનિટ) ૧-સરકવું, ખસવું, ૨-જવું, ૩-અવલંબન કરવું, આશ્રય લેવો, ૪-અનુસરણ કરવું, ૫-પ્રવાહરૂપે વહેવું, ૬-પવનનું