________________
૨૫૨
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી: ભાગ-૧ વાવું. મનુષુ ૧-અનુસરવું, અનુસરણ કરવું, ૨-અનુકરણ કરવું, ૩પાછળ પાછળ જવું, ૪-પછીથી જવું. + ૧-પાછુ ફરવું, ર-ચાલ્યા જવું, ૩-ખસી જવું, ૪-પાસે જવું પનિવૃત્ત થવું, અટકવું. મ+ ૧પ્રિય પાસે જવું, ર-સંકેત સ્થાને જવું, ૩-સાથે ગમન કરવું, સાથે જવું, ૪-સામું જવું, પ-હુમલો કરવો, ૬-ચડાઈ કરવી, ૭-પેસવું, પ્રવેશ કરવો, ૮-ચારે તરફ ફેલાવું. વ+ ૧-તીર્થકરાદિ મહાપુરૂષનું પધારવું, - આશ્રય લેવો, અવલંબન કરવું, ૩-નીચે પડવું. + ૧-ખસવું, ૨-હટી જવું, ૩-દૂર થવું, ૪-ત્યાગ કરવો, છોડી દેવું, પ-બહિષ્કૃત કરવું. ૩૫+9 ૧-પાસે જવું, ર-મુલાકાત લેવી, મળવું. નિ+ ૧-બહાર નીકળવું, ૨બહાર જવું, ૩-ચાલ્યા જવું, ૪-નીકળવું, બહાર આવવું, પ-પ્રવાહરૂપે વહેવું. પરિ+ ૧-ચારે તરફ ફરવું, ૨-ચારે તરફ વહેવું, ૩-વ્યાપવું.
+ ૧-પ્રસરવું, ફેલાવું, વ્યાપવું, ર-પ્રવાહરૂપે વહેવું, ૩-સામું થવું, ૪આગળ જવું. પ્રતિ+૩ ૧-પાછું જવું, ર-સામું થવું, ૩-હુમલો કરવો. વિ+ ૧-ધસવું, જોસથી આગળ જવું, ૨-અલગ અલગ જવું, ૩-ખસવું, ૪-નીચે પડવું, પ-ફેલાવું, વિસ્તરવું. [+વૃ ૧-અટન કરવું, ભટકવું, - સાથે જવું, ૩-ઉત્પન્ન થવું, ૪-જન્મવું. સમ+ ૧-હટી જવું, ૨પલાયન કરવું, નાસી જવું. સમવ+91-તીર્થંકરાદિ મહાપુરૂષનું પધારવું ૨-આશ્રય લેવો, અવલંબન કરવું, ૩-નીચે પડવું ().
(૨૮) મૃ. (૧ ૫. અનિ) ૧-સ્મરણ કરવું, સંભારવું, ૨-ઝંખવું, ઝંખના કરવી. વિ+ વિસ્મરણ થવું, ભૂલી જવું (મુ).
(૨૯) fક્ષ (૧ ૫. અનિ) ક્ષય થવો, નાશ થવો, નાશ કરવો, ઘસાવું, કમ થવું, સુકાવવું, ઘસવું, કમ કરવું, સ્વામી થવું, ધણી થવું, સત્તાધીશ થવું, અધિકારી થવું, રાજવી થવું.
(૩૦) નમ્ (૧ ૫. અનિ) ૧-જવું, ર-હાલવું, કંપવું, ૩-પહોંચવું, ૪-પ્રાપ્ત કરવું, મેળવવું, પ-ઉલ્લંઘન કરવું, ૬-વ્યતીત થવું, પસાર થવું, ૭-ઈચ્છિત સિદ્ધ થવું, ૮-જાણવું. તિમ્ ૧-ઓળંગવું, વટી જવું, ર